________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
છે. ધૈર્ય ગુણવિના અનેક પરિષહે અને ઉપસર્ગોની મધ્યે સ્વકર્તવ્યકર્મમાં સ્થિર રહી શકાતું નથી. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિના રણ મેદાનમાં નિઃસંગભાવથી પ્રવર્તવાનું હોય છે તેમાં ધેર્યા વિના એક શ્વાસરસ માત્ર પણ લઈ શકાય તેમ નથી. કર્તવ્ય કર્મપ્રવૃત્તિ સમરાકણને દેખતાં સહસ્ત્ર નિવયમનુષ્ય ભીતિ પામીને પાછા ફરે છે, પરંતુ જે ધીર પુરૂષ હોય છે તેઓ કર્તવ્યકર્મમાં સર્વસ્વાર્પણ કરીને નવીન દિવ્યાવતારે અવતરે છે. જે મનુષ્ય કર્તવ્યકર્મની પ્રવૃત્તિમાં વૈર્યથી સ્વમૃત્યુને પણ પ્રેરૂપ ગણે છે તેઓ કર્તવ્ય કર્મ ચેગી થઈને વિશ્વમાં સર્વત્ર આદર્શજીવનની ખ્યાતિવડે ખ્યાત થાય છે. આ વિશ્વમાં કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સમરાણમાં જેઓએ સ્વ જીવનને હેમ્યુ છે તેઓમાંજ વાસ્તવિક ચારિત્ર ખીલ્યું હોય છે, અને તેથી તેઓ કર્તવ્યકર્મની પ્રવૃત્તિના ગીઓ બની શકે છે. વિશ્વમાં અધિકારભેદે અનેક પ્રકારની કર્તવ્યકર્મની પ્રવૃત્તિ હોય છે અને તેથી સ્વાધિકારે ભિન્નભિન્નકર્તવ્ય કર્મપ્રવૃત્તિ સેવક અનેક
ગીઓ કથાય છે અને તે સર્વે ધૈર્ય ગુણથી વિશ્વમાં અમર થઈ જાય છે. ધૈર્યથી આત્મિક બળમાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટંબનાએ સહન કરતાં કર્તવ્યકર્મ વિમુખતા થઈ શકતી નથી. જેનામાં ઘેર્યશક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુઃખદધિની પેલી પાર જઈ શકે છે. મહમદપેગંબરે અરબસ્તાનની માટી લડાઈમાં ધૈર્ય રાખીને અત્તે વિજય મેળવ્યું હતું. ગતમબુદ્ધ વૈર્ય ધારણ કરીને સ્વપ્રવૃત્તિમાં યુકત થઈ પિતાના વિચારોને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશુ ફાઈટે પૈર્યબળે સ્વવિચારેને પ્રચાર કર્યો હતે. શ્રી મહાવીર પ્રભુએ ધર્યબળે અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા હતા. સેક્રેટીસે ધૈર્યબળે સત્યનું સેવન કરી ગ્રીક દેશની સત્યતા, મહત્તા, અને સ્વાતંત્ર્યને પાયે નાખ્યો હતે. ઈત્યાદિ અનેક મહાપુરૂષના દષ્ટાન્તથી પૈર્યગુણપૂર્વક કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધર્ય બળ વિના કેઈ પણ મહાન કાર્ય વા લઘુકાર્ય પણ કરી શકાતું નથી. ધર્યગણના સંસેવન વિના કઈ પણ કાર્યપ્રવૃત્તિમાં અડગ રહી
For Private And Personal Use Only