________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ કિત સ્વપ્રતિપક્ષીભૂત સુરીશક્તિને નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. જેમ પિંડમાં સુરીશકિત અને અસુરી શક્તિના યુદ્ધને આત્માને અનુભવ પ્રકટે છે તદ્વત બ્રહ્માંડમાં પણ થતા સુરી અને અસુરીશક્તિના યુદ્ધને આત્માને અનુભવ થાય છે. ગુણ અને તમે -ગુણની વૃત્તિઓ સર્વે અસુરી શક્તિ ગણાય છે અને સત્વગુણની વૃત્તિ છે તે સર્વે સુરીશકિત ગણાય છે. યથાપિંડમાં કઈ કાળે અસુરીશકિતનું પ્રાબલ્ય પ્રવર્તે છે અને સુરીશક્તિનું નિર્બલત્વ થાય છે. તત્ બ્રહ્માંડમાં-વિશ્વમાં કેઈ કાળે અસુરીશક્તિવાળા મનુષ્યનું સામ્રાજ્ય વધે છે તે કેઈ કાલે સુરીશકિતવાળા મનુષ્યનું સત્તાબળ સામ્રાજ્ય વૃદ્ધિ પામે છે. પિંડમાં જેમ અસુરી શક્તિના પ્રાબલ્યથી અને સુરીશક્તિના નિર્ણલત્વથી દુઃખ શેક-ઉપાધિ અને અશાન્તિ વગેરે પ્રકટે છે તેમ બ્રહ્માંડમાં-વિશ્વમાં આસુરી શકિતના પ્રાબત્યયુક્ત સામ્રાજ્યથી શેક, ભય, દુઃખ અને અનાગ્ય વગેરે પ્રકટી શકે છે. વિશ્વમાં આસુરી શકિત પ્રધાન અસુરે અને સુરશક્તિ પ્રધાન સુરી મનુષ્ય વચ્ચે-વિદ્યા-રાજ્ય-વ્યાપાર–સેવા અને સત્તાની પ્રાપ્તિ માટે અનાદિ કાળથી યુદ્ધો પ્રવર્તે છે અને હાલ પ્રવર્તે છે તથા ભવિષ્યમાં અનન્તકાલ પર્યન્ત પ્રકટશે તેને કદાપિ પાર આવવાને નથી. વિશ્વમાં મુખ્યતાએ દૈવી સંપત્તિવાળા મનુષ્યનું સત્તાબળરાજ્યબળ પ્રવર્તે છે તે તત્સમયે ધર્મિઓને શાન્તિ મળે છે અને અધમિ મનુષ્ય કઈ પ્રકારની ધમિજીને ઉપાધિ કરી શકતા નથી. વિશ્વમાં મુખ્યતાએ આસુરી સંપત્તિવાળા મનુષ્યની રાજ્ય સત્તા વગેરે પ્રબળ શક્તિ વધે છે અને તેઓની સામે યુદ્ધમાં યદિ સુરસંપત્તિવાળા મનુષ્ય હારી જાય છે તે આસુરી શક્તિઓનું સામ્રાજ્ય વધતાં વિચારે અને આચારમાં આસુરી વાતાવરણનું પ્રબળ વધે છે અને તેથી વિશ્વમાં હિંસા-કપટ-જાઠ–કલેશ-યુદ્ધ-અશાતિ અને પાપ કર્મો વધી જવાથી વિશ્વવતિ જીવે દુઃખથી પિકાર કરે છે. એ પ્રમાણે દૈવિક અને આસુરી શકિતવાળા મનુષ્યના દ્રવ્ય ક્ષેત્ર કાલભાવાનુસારે વિશ્વમાં સત્તાબલની પ્રગતિ હાનિ ખરેખર દિવસ રાત્રીની પેઠે થયા કરે છે. કેઈ ક્ષેત્રે કઈ કાલે સુરી શકિતવાળા મનુષ્યનું સામ્રા
For Private And Personal Use Only