________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદ માર્ગે ધર્મભેદ થવાનાં મુખ્ય રહસ્યાને અવમેધી પક્ષપાતરહિતપણે અને સંકીર્ણષ્ટિને પરિહરી ધર્મની પ્રવૃત્તિયાને આત્મશક્તિચાના વિકાસાર્થે અને અનેકપ્રકારની સ્વાતત્યપ્રગતિયાના પ્રકાશાથૅ સેવે છે તે દેશમાં તે કાલમાં તે મનુષ્યેા ધર્મકર્તવ્ય કર્મચાગીઓના ઉચ્ચ શિખરપર આરહીને વિશ્વમાં સ્વાસ્તિત્વ પ્રગતિત્વ સંરક્ષકત્વ બીજાને સ્થાપન કરીને અમર અને છે. આત્માને ઉચ્ચ દશાપર સ્થાપન કરે અને જેનાથી દુઃખાના નાશ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. આત્માની માનસિક-વાચિક અને કાચિક શક્તિાની જે પ્રગતિ કરે છે અને જેનાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. દેશકાલના અનુસારે ધર્મકાર્યÎમાં પરિવર્તન થયા કરે છે અને દેશકાલાનુસારે મનુષ્યોને સગવડતાપૂર્વક બાહ્યલાકિકપ્રગતિની સાથે આયંતરિકપ્રગતિમાં ધર્મને પણ સાહાય્યીભૂત થવું પડે છે. દેશ સંઘ અને સ્વવ્યક્તિની જે અવનતિ કરનાર હાય તે ધર્મ ગણી શકાય નહિ પરન્તુ અધર્મ ગણી શકાય. બાહ્યપ્રગતિની સાથે જે ધર્મ સાનુકુલપણે વર્તે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વવ્યાપક થવાને ચેાગ્ય થાય છે. વિશ્વ મનુષ્યાની સ્વતંત્ર પ્રગતિ, આજીવિકા પ્રગતિ, સામ્રાજ્ય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ, ક્ષાત્રખલ પ્રગતિ, સેવાધર્મપ્રગતિ, ઉદાર ભાવના પ્રગતિ, અભેદમાર્ગ પ્રગતિ, વિદ્યા પ્રગતિ અને સંઘ દેશ ખલપ્રગતિમાં જે સાહાય્યીભૂત થાય છે તેને ધર્મ કથવામાં આવે છે અને એવા ઉપર્યુક્ત પ્રગતિકારક ધર્મ ખરેખર વિશ્વમાં જીવવાને અને સ્વાદાર્ય પ્રકટાવવાને શક્તિમાન થાય છે. વિશ્વતિ સર્વ મનુષ્યને ભિન્નભિન્ન સ્વાધિકાર પ્રમાણે જે ધર્મનાં અનુષ્ઠાનો, પ્રત્યેક મનુષ્યને અનુકુલ ન આવતાં હોય, સ્વાવિકાદિ હેતુએની સાથે જે ધર્મની આરાધના ન થઇ શકતી હોય, જે ધર્મ ભિન્નભિન્ન દેશકાલના ભિન્નભિન્ન મનુષ્યને આચરવામાં સંકુચિતપણુ ધારણ કરતા હાય, જે ધર્મના સેવવાથી અન્ય મનુષ્યની પરતંત્રતા તળે દખાવવાનું થતું હોય અને જે ધર્મના સેવવાથી બાહ્યલાકિક આજીવિકાર્ત્તિપ્રગતિયાના માર્ગ સાંકડા થતા હોય તે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વ મનુષ્યનું શ્રેય: તથા પ્રગતિ કરવા સમર્થ થતા નથી અને તે ધર્મ અંતે સંકોચાઈને
For Private And Personal Use Only