________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્નતિના શિખરે સર્વથા પહોંચી શકતા નથી. સત્વગુણી મનુષ્ય લેકિન્નતિન નીતિવડે પાલન કરી શકે છે. વિશ્વમાં તમે ગુણ, રજેગુણ અને સત્વગુણ સદા પ્રવર્યા કરે છે. કોઈ દેશમાં કેઈ કાલમાં તમે ગુણની પ્રધાનતા હોય છે તે કઈ દેશમાં કેઈ કાલમાં સત્વગુણનું પ્રાધાન્ય અને રજોગુણદિનું પ્રાધાન્ય ગણત્વ પ્રવર્તે છે. જ્યાં સુધી સત્વગુણ, રજોગુણ અને તમે ગુણ કર્મોમાં ઈષ્ટ નિરત્વના અને આદેય હેયના વિવેકને સંપ્રાપ્ત કરવામાં નથી આવ્યું ત્યાં સુધી કદાપિ કયું કર્મ કર્તવ્ય છે અને કયું કર્મ સ્વાધિકારભિન્નતાએ અકર્તવ્ય છે તેને નિર્ણય થવાને નથી અને તેના નિર્ણયજ્ઞાનના અભાવે સ્વાધિકારે
ષ્ટકર્મમાં વરતુતઃ પ્રવૃત્તિ થવાની નથી અત એવ રજોગુણી, તમે ગુણ અને સાત્વિક કર્મોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ અને દ્રવ્ય ક્ષેત્રકાલાદિક યેગે પરિતઃ પરિસ્થિતિને સંપૂર્ણ વિવેક કરી હે મનુષ્ય તું સ્વાધિકાર જ્ઞાનેપગે નિર્લેપતાપૂર્વક કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. લોકિક દષ્ટિએ હારા કર્તવ્ય કર્માધિકારને નિર્ણય કર. રજોગુણ અને તમે ગુણની બુદ્ધિવિના સ્વાધિકારે બાહ્ય લૌકિક કર્મોને સ્વાધિકારે સાત્વિકવૃત્તિઓ કરી શકાય અને તેવી અમુકાપેક્ષાએ દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ તે તેનાથી પણ આગળની સ્થિતિને પ્રાપ્ત કરીને સ્વાધિકારે બાહ્યકર્મપ્રવૃત્તિને અદા કરે છે અને તે પ્રવૃત્તિને તેઓ રાગદ્વેષથી મુંઝાયા વિના આદરે છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના બાહ્યકર્મોને બાહ્ય સ્થિતિએ રાજસિક આદિ કર્મો તરીકે મનાતાં હોય તે પણ અન્તથી રજોગુણ તમગુણવૃત્તિ વિના નિર્લેપપણે ફક્ત અમુક પ્રવૃત્તિને સ્વાધિકારે ફરજતરીકે માનીને કરવાની છે એવું માની આત્મજ્ઞાનીએ તે કર્મોને આચરે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણ વૃત્તિવાળાં મનુષ્ય અન્ત લૌકિકપ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થઈને સત્વગુણવૃત્તિથી પરાડ-મુખ રહે છે. લોકિકદષ્ટિએ સ્વાત્મરક્ષણાદિનિમિત્તયેગે રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિ કરતાં સત્ત્વગુણવૃત્તિથી વિશેષ પ્રાબલ્ય પ્રાપ્ત કરી શકાય છે. કઈ વખત સત્ત્વગુણવૃત્તિધારક મનુષ્યને રજોગુણી અને તમે ગુણી કર્મ કારણવશાત્ નિર્લેપ પણ કરવાં પડે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિ
For Private And Personal Use Only