________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૮
સર્વધર્મોમાં જેને સમતાભાવ આ હેય છે તે મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર થવાથી વા દિગંબર થવાથી મુક્તિ નથી. બદ્ધ આર્યસમાજી, વેદાન્તી, પ્રીતિ અને મહામદેન થવાથી મુક્તિ નથી. , પરંતુ કેધ, માન, માયા, લેજના સર્વથા ક્ષયથી અને સમતાભાવથી ગમે તે ધર્મમાં રહ્યા છતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. પૂર્વ જૈનાચાર્યે કચ્યું छ -सेयंवरोवा आसंबरोवा, बुद्धोवा अहव अन्नोवा, समभावभावी cut, ૪ જુન સંવેદો વેતાંબર હોય, દિગંબર હય, બુદ્ધધર્મ હોય અથવા વેદધર્મ, ખ્રસ્તિ, મુસલમાન વગેરે ગમે તે ધર્મનો હેય પરંતુ જેણે સમતાભાવવડે આત્માને ભાવી સર્વધાદિકષાયે ક્ષય કર્યો છે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે એમાં સંદેહ નથી. એ પ્રમાણે અનુભવી નિશ્ચય કરી સમતાગની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ પગ ધારણ કરવાની જરૂર છે એમ શાસ્ત્રાધારે કથવામાં આવે છે. ક્રિયાવંત વા અકિયાવંત સન્ત કે જે સમતાવંત છે તે સદા પૂજવા
ગ્ય છે. સમતાવંત એગીએ સર્વથા સર્વદા પૂજ્ય છે. તેઓ કિયા કરે વા ન કરે તે સંબંધી તેઓ સ્વતંત્ર છે. સમતાવંત મહાત્માઓની સ્થિતિને સમજવા, શાસ્ત્રનાં પાનાં ઉથલાવનારા મનુ પણ સમર્થ થતા નથી. સમતાવંત મહાત્માગીની અનેક લક્ષણો વડે પણ પરીક્ષા કરી શકાય તેમ નથી. સમતાવંતમહતમાઓના હૃદયમાં સર્વધર્મને સમાવેશ થાય છે સમતાવંતમહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિગ્રંથ આદિ અનેકગુણાભિધેયનામોવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરૂઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત યોગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવંતગીએ આ વિશ્વમાં સત્ય શાન્તિનાં વાતાવરણે ફેલાવવાને શકિતમાન થાય છે તેથી તેમના તુલ્ય પરોપકાર કરવાને કોઈ સમર્થ થતું નથી. સમતાવંત
ગીઓ જેવાં સમતાનાં આન્દોલનને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાનું થાય છે તેવાં અન્ય આદેલનને પ્રસાર કરવા શક્તિમાન થતા નથી. સમતાવિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતાવિનાની સર્વ
For Private And Personal Use Only