________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યન્ત થશે એવું જે જૈનાચાર્યા જાણે છે, તેઓ ગચ્છકદાચહ-મતકદાગ્રહ આદિ કદાગ્રહો, સ‘કુચિતાષ્ટિયાને દેશવટો આપીને જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારાના અને આચારાના સસ્કારથી જૈનધર્મના સર્વત્ર વ્યાપક પ્રચાર કરી શકે છે. આવી ગુણમય વિચારાની અને આચારાની વ્યાપકતા સર્વત્ર વિશેષ પ્રમાણમાં કરવાથી અન્ય સર્વ ધર્મોના સવિચારાની અને સદાચારાની અભેદભાવે સેવા કરી એમ માની શકાય છે. જૈનધર્મમાં જે જે સત્યવિચારાની અને સર્વ શુભ પ્રગતિમય આચારાની હાલ આવશ્યકતા હાય તેને જીવતરૂપ આપીને સેવવાની જરૂર છે, મડનશૈલીએ ધર્મની ઉપયેાગિતા જણાવવાથી ગુણાનુરાગઢષ્ટિ ખીલે છે અને કોઇ ધર્મના સત્યવિચારને અને સત્યાચારાને સ્વગણીને અનુમેદન આપનાર જૈન ધર્મ છે એમ શ્રી મહાવીરપ્રભુના સિદ્ધાંતેાથી અવમેધાય છે. જૈનધર્મનાં ભિન્ન ભિન્ન નામભેદે-આકારભેદે અનેકનામે હે!ય પરંતુ તે સર્વે જૈન ધર્મથી અવિરૂદ્ધ હોવાથી સર્વે તે નામે જૈનધર્મરૂપ છે એવું અનુભવીને વર્તમાનમાં જૈનધર્મની ખુબી સર્વવિશ્વવર્તિમનુષ્યે સમજી શકે એવી વિશાલદષ્ટિથી પ્રવર્તવુ જોઇએ. વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણામાં, સ્મૃતિયામાં, બાઈબલમાં, કુરાનોમાં આદ્ધધર્મના સૂત્રોમાં, યેગશાસ્ત્રમાં જે જે સ્યાદ્વાદદ્રષ્ટિમય જૈનધર્મના આચાર અને વિચારો સાનુકુલ–અવિરૂદ્ધ જે જે હોય તે સર્વે જૈનધર્મના સત્યાંશે અને સદાચાર છે એવું અનાદિકાલથી માની જૈનધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઇએ. રાજયોગ, લયયાગ, હડયોગ, મંત્રયોગ, બ્રહ્મયોગ આદિ સર્વ પ્રકારના ચેાગોને જૈન ધર્મમાં સ્યાદ્વાદ દૃષ્ટિએ સમાવેશ થાય છે. સ્યાદ્વાદષ્ટિવાળા જૈનધર્મીને સર્વદુનિયાના સર્વધર્મે, સર્વદર્શનામાં અને સર્વવિચારામાં આચારોમાં સત્ય જે જે હોય છે તે સર્વ ગ્રાહ્ય ભાસે છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યરૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રામાં જણાવ્યું છે. સ્યાદ્વાદીઓએ અન્યધર્મોમાં અન્યધમીઓના શાસ્ત્રામાં લાકિક વિચાશમાં અને પ્રવૃત્તિયામાં જે આચારાની અને વિચારોની સત્યતા
For Private And Personal Use Only