________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૦ अश्रद्धात्मा भवेद् भ्रष्टः, सदाचारगुणात् खलु જ્ઞાનમૂત્રા સવારથા, શ્રદ્ધા સોનિમારકા सर्वनयानां स सारो, धर्माचारः प्रकीर्तितः ज्ञानयुक्ता क्रिया श्रेष्ठा, चारित्रस्य विवर्धिका ॥२४७॥ अष्टकर्मविनाशार्थ, गृहस्थैः सत्यसाधुभिः कर्तव्यं सदनुष्ठान, मन्तर्मुखोपयोगतः ॥२४८॥
શબ્દાર્થ –ધર્મતત્વવિશારદેએ દ્રવ્યાદિકચારઅનુગે, ધર્મવિવૃદ્ધિ માટે વિસ્તારવા ગ્ય છે. સદાચાર ગુણોથી અશ્રદ્ધાત્મા બ્રણ થાય છે. સત્કર્મગીઓએ જ્ઞાનમૂલા શ્રદ્ધા સેવવી જોઈએ. સર્વનને સાર ધર્માચાર છે. જ્ઞાનયુક્ત ક્રિયા શ્રેષ્ઠ છે અને તે ચારિત્રની વિવધિકા છે. ગૃહસ્થોએ અને સત્ય સાધુઓએ અષ્ટકર્મવિનાશાર્થે અન્તર્મુપગથી સદનુષ્ઠાન કરવું જોઈએ.
વિવેચનઃ-દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ચરણકરણાનુગ અને ધર્મકથાનુયોગ આ ચાર અનુયોગમાં સર્વધર્મશાસ્ત્રોને સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, પદ્રવ્ય, નવતત્વ, કર્મસિદ્ધાંતે, પદાર્થવિજ્ઞાન (સાયન્સવિદ્યા) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ, અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્ર વગેરેને દ્રવ્યાનુયેગમાં સમાવેશ થાય છે, તિઃ શાન ગણિતાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધર્માનુષ્ઠાને, ગૃહસ્થાનાં અને ત્યાગીઓનાં વતે આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધર્મસંબંધી સર્વવૃત્તાને ધર્મકથાનુગમાં સમાવેશ થાય છે. ચાર અનુગરૂપ ચારની પ્રવાહની અપેક્ષાએ અનાદિતા છે અને અમુક તીર્થકરાદિની અપેક્ષાએ આદિતા છે. ચાર અનુગ રૂપ ચાર વેદોનું જ્ઞાન સર્વત્ર વિસ્તારવું જોઈએ. ધર્મતત્વવિશારદોએ ચાર અનુગાના રહસ્યોને અવબોધીને તેને પ્રચાર કરવા સર્વ પ્રકારના ઉપાયે જવા જોઈએ. દ્રવ્યાનુયેગી ગીતાર્થ ધર્મનું રક્ષણ કરવા અને ધર્મની વૃદ્ધિ કરવા સમર્થ
For Private And Personal Use Only