________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
હડયાગ સેવવા ચાગ્ય છે, રાજયાગના અધિકારીઓને રાજય ગ સેવવા યાગ્ય છે, મત્રયેાગના અધિકારીઓને મયાગ સેવવા ચેાગ્ય છે, લયયેાગના અધિકારીએને લયયેાગ સેવવા ચાગ્ય છે. આહ્ય સ્થૂલ-સૂક્ષ્મ વિશ્વના પદાર્થોમાં ગ્રહણ અને ત્યાગ બુદ્ધિ—ગ્રહણ અને ત્યાગની ઇચ્છા રહેતી નથી ત્યારે આત્મામાં જ્ઞાનાઢિ ચાગેાના પ્રકાશ થાય છે. ભૂત, વર્તીમાન અને ભવિષ્ય સ કપાયેલા શુભ પર્યાયામાં અને અશુભ પર્યાયામાં સમભાવ પ્રગટે છે ત્યારે તે જ ક્ષણમાં આત્મામાં જીવન્મુક્તિ પ્રત્યક્ષ વેઢાય છે, એમ આત્મામાં ઊંડા ઊતરી અનુભવે.
મારા પ્રિય ઋષિએ ! સ્થૂલ દેહથી જુદા પડીને ધ્યાનદ્વારા આત્મામાં રહો કે જેથી મૃત્યુ થતાં તમને સ્થૂલ વિશ્વના પદાર્થોની આસક્તિ ન રહે. દેહ, પ્રાણ, મન વગેરે જેનાથી જીવતાં દેખાય છે તે આત્માની શક્તિ છે. દેહ અને મનમાં આત્માનું બળ ભળે છે ત્યારે દેહ અને પ્રાણથી કવ્ય થાય છે. આત્મબળરૂપ મહાસાગરમાં દેહુબળ અને મનેાખળ તા એક બિંદુ સમાન છે.
પાંચ ભૂતાના પર્યાયેાને અન્યથા ફેરફાર કરવાને તથા ઇચ્છા પ્રમાણે ફેરવવાને આત્મા સશક્તિમાન છે. સ જડ પદાર્થો કરતાં આત્મા અત્યન્ત સૂક્ષ્મ અને સ જડ પદાર્થોમાં વ્યાપવાને તથા સથી નિલે`પ રહેવાને શક્તિમાન છે. આત્મા નિત્યસુખસ્વરૂપ છે. તે પાતાને અનુભવે છે ત્યારે જ્ઞાનવડે અનંત આનંદ ભાગવે છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન તેટલા પ્રમાણમાં સુખ છે અને જેટલા પ્રમાણમાં અજ્ઞાન તેટલા પ્રમાણમાં દુ:ખ છે. જ્ઞાની આત્મા સ જડ પદાર્થોના મહિર તર રહેલા છતાં જડ પદાર્થો વડે સુખ વા દુઃખને અનુભવી શકતા નથી. પવિત્ર જ્ઞાની આત્મા સર્વ જીવાના શુભાશુભ કર્મોનુ સારે સુખદુ:ખમાં નિમિત્તકારણરૂપ અને છે. જીવેદ્યની રક્ષા અને તેએાના પ્રાણવિયેાગરૂપ મૃત્યુમાં તેના કર્માનુસાર નિમિત્ત કારણરૂપ અને છે, પણ તેમાં તે રાગદ્વેષથી પરિણમતા નથી
For Private And Personal Use Only