________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ચંડકૌશિકનો ઉપસર્ગ
પ્રભુ મહાવીર એકદા વિહાર કરતા કરતા વતની નાગરીની બહાર કનકખલ તાપસાશ્રમમાં પધાર્યા. કનખલ તાપસાશમ અનેક જાતનાં વૃક્ષોથી સદા શેતે હતે. તે તાપસારામમાં પૂર્વે અનેક તાપસે વસતા હતા, પરંતુ હાલમાં ત્યાં એક તાપસ નહેલે. ત્યાં એક મેટે ચંડ શિક સર્ષ વસતિ હતા. તે પચાસ હાથ લાંબે હતો અને ઝાડના થડ જેવો જા અને કાળે હતે. તેની બે આંખે તારાની પેઢ, વીજળીના ચમકારાની પેક ચમકતી હતી. તેની ગજગજ લાંબી મૂછો હતી. તે ચાલતો ત્યારે ગાડાના ચકની પિકે ધમધમ અવાજ થતું હતું. તે તાપસાશ્રમમાં પશુઓ અને પંખીઓને નિવાસ હતો. તે સર્પનું નામ ચંડકૌશિક સર્યું હતું. તે પશુઓને પોતાની તરફ ખેંચી લેતા હતા અને પંખીઓને પણ નજીકમાંથી હેઠે પાડી ગળી જતો હતો. તેના ભયથી બાર બાર ગાઉ ફરતું કેઈ જઈ શકતું નહોતું. સૂર્યની સામે દષ્ટિ કરીને તે પિતાની સામે આવેલાને બાળીને ભસ્મ કરી દેતા હતા. તેથી તે પ્રદેશમાં શ્વેતાંબી નગરીના રાજા કે કઈ રષિ જઈ શકતા નહતા.
પ્રભુએ ચંડકૌશિક સર્ષને પ્રતિબોધવા તે તરફ વિહાર કર્યો. તેમને કનખલ તાપસાશ્રમ જતાં અનેક આય લકો દ્વારા
For Private And Personal Use Only