________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરવિની ત્યાગાવસ્થા તેઓને અર્થ જેન બનાવ્યા. બંગદેશમાં પ્રભુએ કેટલાક માસ સુધી વિહાર કર્યો. ત્યાંથી કર્ણાટક, તિલંગ, પાંચ, મહારાષ્ટ્ર દેશમાં ફર્યા અને સોપારક નજીકના ડુંગરો પર ધ્યાન ધર્યું તથા સ્થાના તથા પ્રસ્થાન નજીકના ડુંગરો પર ધ્યાન ધર્યું. નર્મદા નદી પર આવેલી ભગુછ નગરીની પૂર્વના નર્મદા નદીના કાંડા પર શુકલ ધ્યાન ધયું'. સાબરમતી નદી જ્યાં સમદ્રને મળે છે ત્યાં આવી થાન. ધયું”. સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરનાર પર્વત પર ધ્યાન ધર્યું. શત્રુંજય નદીના મૂળ પર આવી ધ્યાન ધર્યું. દ્વારિકા નગરીની બહાર જંગલમાં આવી ધ્યાન ધર્યું. તારંગા તીર્થ પર આવી કથાન ધર્યું. આબુ પર્વત પર આવી આસન વાળ્યું. સરસ્વતી નદીના મૂળ સ્થાન પર આવી ધ્યાન ધર્યું. સાબરમતીના તટ પર આની પ્રભુએ પડાયતન નગર પાસે ધ્યાન ધર્યું. પ્રભુએ આહીર, કચ્છ, સિંધુ, મરુ દેશમાં વિહાર કર્યો અને પર્વત પર આસન વાળ્યું પ્રભુ એ પંચાલ દેશમાં વિહાર કરી ધ્યાન ધર્યું. પ્રભુએ બાહુતી દેશમાં વિચી અનેક સ્થળોએ ધ્યાન થયું. ત્યાંથી આગળ અનાર્ય દેશમાં મૌનપણે પ્રભુ રહ્યા,
પ્રભુએ આ દેશમાં, રૂમ દેશમાં, ત્રાષિ દેશમાં, ચીનમાં અને મહાચીનમાં વિચરી ધ્યાન ધર્યું. પ્રભુએ ત્રિવિષ્ટપ દેશમાં દયાન થયું. ગંગા અને યમુના તથા સિંધુના પ્રાદુર્ભાવસ્થાનમાં ધ્યાન ધયું. પ્રભુએ કૈલાસ પર્વત પર ધ્યાન ધર્યું. પ્રભુએ બ્રહ્મપુત્રા નદીના પ્રાદુર્ભાવ સ્થાનમાં ધ્યાન ધર્યું. ત્યાંથી પ્રભુએ હિમાલયમાં પ્રવેશ કરી હિમાલયનાં શિખરો પર ધ્યાન ધર્યું. કાશી, અધ્યા વગેરે નગરીઓના આસપાસના પ્રદેશમાં પ્રભુએ ધ્યાન ધર્યું. પ્રજાએ વિંધ્યાચલ પર્વતમાં હિંમેશ્વરીના સ્થાનમાં ધ્યાન ધર્યું. એમ સર્વત્ર પ્રભુ શુદ્ધાત્મસ્વરૂપને અનુભવતા અને અ તા ફરવા લાગ્યા, પ્રભુએ જ્યાં જ્યાં વિહાર કર્યા તે જણાવ્યું. હવે પ્રભુના વિહારપ્રસંગે શા શા બન બન્યા તે વિસ્તારથી જાવું છું તે તમે એકાચિસ સાંભળો
For Private And Personal Use Only