________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ ધર્મ વ્યવસ્થા
૪૧
શ્રી મહાવીરદેવને એધ શ્રવણુ કરી શ્યામાક ખેડૂત પ્રભુના પરમ ભકત બન્યા. તેણે નજીકનાં ગામેાના રહીશ ખેડૂતાને, સ્ત્રીઓને અને બાળકાને ત્યાં ખેલાવી પ્રભુનાં દર્શોન કરાવ્યાં અને પ્રભુના ખેાધ તેએને મળ્યા. શ્યામાક ખેડૂતે આજુબાજુનાં ગામામાંથી આવેલા હજારો ખેડૂતાને સમાનધમી બધુએની સગાઈ માનીને જમાડયા. તે મનમાં અત્યંત હર્ષ પામ્યા. તેણે વૃષભે, ગાયા અને ભેંસ વગેરેને પણ પ્રભુનાં દર્શન કરાવ્યાં. શ્યામાક પટેલની સ્રી સુભદ્રાએ પ્રભુનાં દર્શોન કર્યાં અને સ્વક્ષેત્રમાં પ્રભુ પધાર્યા તેથી હ`ના સાગરમાં તણાવા લાગી. શ્યામાક ખેડૂત પણ આનંદના સાગરમાં ઊછળવા લાગ્યા. જેટલા ખેડૂતા વગેરેએ પ્રભુનાં દર્શન કર્યાં તેએ સર્વેએ દેવલેાકમાં તથા શ્યામાક ખેડૂત અને સુભદ્રા પટલાણીએ ખારમા અચ્યુત દેવલેાકમાં જવાનુ પુણ્યકર્મ આંધ્યું.
સુષ્ટ સ્થાન :
શ્યામાક ખેડૂતના સુટ્ઠષ્ટ્રે નામના કૂતરા હતા. તેને પ્રભુ પર અત્યંત પ્રેમ થયેા. તે પ્રભુને પ્રદક્ષિણા દઈ વાંઢવા લાગ્યા અને પ્રભુને પેાતાના ઉદ્ધાર માટે વીનવવા લાગ્યા. સુષ્ટ્રે પૂર્વભવમાં અજ્ઞાની બ્રાહ્મણ હતા. તે ઘણા ઇર્ષ્યાળુ તથા કલેશી હતા. પેાતાની સ્ત્રી સાથે કલેશ કરીને, તે મૃત્યુ પામી શ્યામાક ખેડૂતના ખેતરમાં જન્મ્યા હતા. તેને પ્રભુનાં દર્શીન થતાં જાતિસ્મરણજ્ઞાન પ્રગટયુ. પ્રભુએ કૃષ્ણવર્ણ સુદૃષ્ટ્ર શ્વાનને ઈર્ષ્યા કલેશ કરવાથી અશુભ કર્મો બધાય છે અને અશુભ અવતારે થાય છે’ તેનું રહસ્ય સમજાવ્યું.
સુષ્ટ્રને પ્રભુએ આત્મજ્ઞાન આપ્યું અને તેથી તેનાં અજ્ઞાનમેાહ ટળ્યાં. તેણે પ્રભુના ચરણકમળમાં પેાતાનું મસ્તક મૂકયું. પ્રભુએ તેના મસ્તક પર હાથ મૂકયો અને તેને તે આપ્યાં. સુદર્દૂ જૈન શ્રાવક ખન્યા. તેણે અન્ન અને દુગ્ધ વિના અન્ય ખારાક ખાવાના બંધ કર્યાં, બ્રહ્મચર્ય પાળવાના સંકલ્પ
For Private And Personal Use Only