________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
અધ્યાત્મ મહાવીર
દશા પ્રાપ્ત થતાં જે પરમાનંદની ઝાંખી આવે છે તે જીસૂત્રનયની દૃષ્ટિએ મુક્તિ છે. ભૂત અને ભવિષ્યને મૂકી ઋજીસૂત્રનય વમાનને ગ્રહણ કરે છે.
‘ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં દશ નમાહથી. આત્મા મુક્ત થાય છે. જ્ઞાનાવરણીય કનેા ક્ષયાપશમ થાય છે ત્યારે આત્મા મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બને છે. પરાક્ષ જ્ઞાનદશામાં આત્મા સ્વય' આત્માના અપરાક્ષ અનુભવ કરે છે અને અજ્ઞાન દર્શનમેાહુથી મુક્ત થાય છે. તેને શબ્દનયની દૃષ્ટિએ શબ્દનયવાસ્થ્ય સમ્યકત્વમુક્તિ જાણવી.
જે જે અંશે કર્માવરણનો ક્ષય થાય છે તે તે અંશે આત્મા મુક્ત અને છે. તેથી નયષ્ટિએ તે તે અશમુક્તિના સાપેક્ષ બ્યપદેશ જાણવા. સભ્યજ્ઞાન પામીને આત્મા દેશિવરતપણું અંગીકાર કરે છે. તે ગૃહસ્થદશામાં ગૃહસ્થને ચાગ્ય બાર વ્રતને યથાશક્તિ સેવે છે અને ત્યાગદશામાં યમ, નિયમ, આસન, પ્રાણાચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ કરે છે. તે જ્ઞાનયેાગ, કર્મયોગ અને ભક્તિસેવાયેાગને સેવે છે. તે પ્રમત્તગુણસ્થાનકભૂમિમ થી અપ્રમત્તગુણસ્થાનકભૂમિમાં જાય છે અને ધ્યાન-સમાધિમાં લયલીન મની આત્માનંદમાં પૂર્ણ મસ્ત ખને છે. છેવટે તે ક્ષીણમેહગુણસ્થાનકભૂમિમાં પ્રવેશ કરે છે અને શુદ્ધાત્મસ્વરૂપમાં એકતા, લીનતા અને પૂર્ણ સમતાને પામી જે મુક્તિના અનુભવ કરે છે તેને સમભ રૂઢનયદૃષ્ટિની મુકિત જાણવી. ત્યારે આત્મા ધ્યાનસમાધિરસમાં ચકચૂર મની, શુકલ પરિણામને પામી, આત્મામાં મનને લયલીન કરીને શુકલ ધ્યાનના એકત્વભાવયેાગે જ્ઞાનાવરણીય કર્મીને સંપૂર્ણ ક્ષય, દનાવરણીય ક`ના સ`પૂર્ણ ક્ષય અને અંતરાય કના સ`પૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદન પામી, મેાહનીય કમના ક્ષાયિક ભાવ કરી સયાગી કેવલી અને છે.. ત્યારબાદ તે વેદનીયકમ, આયુષ્યકમ, નામકમ અને ગેાત્રક રૂપ
For Private And Personal Use Only