________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૨
અધ્યાત્મ મહાવીર
૮ હું ગૌરી! અનાય દેશેામાં મે વિહાર કર્યાં. ત્યાં મારી પાસે અનેક જડમુક્તિ માનનારા વાદીએ આવ્યા. તેને મે મેધ આપી અને અક્રિયાવાદીએની પેઠે મારા ભક્ત બનાવી શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિમાં મુક્તિ છે એમ નિશ્ચય કરાવ્યો.
· હું પવિત્ર સતી ગૌરી ! મારી પાસે પંચભૂતવાદીએ આવ્યા. તેએ સર્વ વિશ્વ પાંચભૂતમય છે અને પ'ચભૂતની બહાર કોઈ આત્મા નથી, અનેક પ્રકારના મનગમતા ભાગે। ભોગવવા એ જ મુક્તિ છે એમ કહેવા લાગ્યા. તેને મે પંચભૂતથી ભિન્ન આત્મા છે અને તે જ્ઞાનાનંદમય છે એવું દિવ્ય જ્ઞાન આપી જણાવ્યુ` કે શરીરન્દ્વારા ભાગવાતા ભાગેા ક્ષણિક છે. શરીર પણ અનેક રાગનું ગૃહભૂત અને ક્ષણિક છે અને તેમાં સત્ય સુખ નથી, એમ અનુભવ આપ્યા. તેથી તેએ આત્માના પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમાં મુક્તિનો નિશ્ચય કરી મારા ભક્ત અન્યા અને મારી આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
- હું પવિત્ર ગૌરી સતી ! કેટલાક વૈદિક કર્માંકાંડી ઋષિએ અને બ્રાહ્મણેાએ એવે નિશ્ચય કર્યો હતા કે સ્ત્રીની અને શૂદ્ર વની મુક્તિ થતી નથી. તેએએ મારી પાસે આવી સ્વમત જણાવ્યેા. તેઓને મેં જણાવ્યું કે પુરુષના અને સ્ત્રીના શરીરમાં એકસરખા આત્મા છે. ફકત બન્નેના શરીરમાં ફેર છે. પુરુષની પેઠે સ્ત્રી પણ મુકિતને ચાગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેની આરાધના કરી શકે છે. તેમ બ્રાહ્મણના શરીરમાં અને શૂદ્રના શરીરમાં એકસરખા આત્મા છે. અન્ને એકસરખી રીતે મુક્તિને પ્રાપ્ત કરી શકે છે, એમ મે તેઓને દિવ્ય જ્ઞાન~~ આત્મજ્ઞાન આપી સમજાવ્યુ. તેઓએ પણ આત્મજ્ઞાનથી મારું પરમેશ્વરપણું દેખ્યું. તેથી તે ઋષિએ અને બ્રાહ્મણેા વગેરે વાદીએ મારું પરમેશ્વરત્વ સ્વીકારી મારા ભકત મારી આજ્ઞા માની મારું શરણુ સ્વીકાર્યું....
અન્યા. અને
• કેટલાક કર્મ કાંડી બ્રાહ્મણે! અને ઋષિએ મારી .
For Private And Personal Use Only
પાસે