________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૬
અધ્યાત્મ મહાવીર
ંચઢતું નથી તેમ રૂપસ્થ ધ્યાનના મળે આત્માના અનુભવ થયા માદ પાંચ ઇન્દ્રિયના મેરુપર્યંત જેટલા અથવા સાગર જેટલા વિષયેામાં આત્મા રહેવા છતાં આત્મામાં વિષયેાની આસક્તિ થતી નથી, વિષયામાં મનની રુચિ પ્રગટતી નથી.. એટલે મન વીતરાગ મને છે. તેથી આત્મા સ્વયં સર્વજ્ઞ પરમાત્મા જિનવરરૂપ બને છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપસ્થધ્યાન ધરવાથી મન પર આવેલાં મેહનાં આવરણાના નાશ થાય છે, તેથી મન શુદ્ધ અને છે, અને તેથી શુદ્ધ મનના ખળે રૂપસ્થયાની રૂપાતીત શુકલ ધ્યાન ધ્યાવે છે. ‘ સર્વ પ્રકારના રૂપથી અતીત એવા શુદ્ધાત્મા છે, સર્વ પ્રકારના રૂપમાં આત્મા નથી પણ તેથી ભિન્ન આત્મા છે, રૂપી વસ્તુઓ જડ પુદ્ગલરૂપ છે, તેમાં આત્માના જ્ઞાનાનંદ ગુણુ નથી, તેથી રૂપી વસ્તુઓના રાજ્યમાં મેહ કરવાથી અંશમાત્ર પણ સુખ મળનાર નથી ?—— એવા નિશ્ચયવાળા ધ્યાનીએ રૂપાતીત દયાન કરીને કેવળજ્ઞાન પામી સિદ્ધ, બુદ્ધ, પરપ્રા, શુદ્ધ મહાવીર મને છે.
6
પુરુષ અને સ્ત્રીઓને અને ગૃહસ્થા અને ત્યાગીઓને રૂપાતીત ધ્યાન ધરવાના અધિકાર છે. સાકાર અને નિરાકાર એમ ધ્યાનના બે ભેદ છે. સાકાર ધ્યાનમાંથી નિરાકાર ધ્યાનમાં પ્રવેશ થાય છે. સરાગ અને વીતરાગ એવા પણ ધ્યાનના બે ભેદ છે. સરાગ ધ્યાનમાંથી વીતરાગ ધ્યાનમાં પ્રવેશ થાય છે.
એમ પ્રભુએ દેવ અને ગુરુનું રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન સમજાવ્યુ. ગુરુનું ધ્યાન પ્રથમ ધરવું એમ સમજાવ્યું. ધ્યાનનું ફળ મુક્તિ છે એમ સમજાવ્યુ. તેથી સુપાર્શ્વ રાજા અને ઋષિ, બ્રાહ્મણા વગેરે ઘણા આનંદ પામ્યા. તેઓએ પ્રભુને વદી-પૂજીસ્તવી પ્રભુનું શરણુ સ્વીકાયુ. તે પ્રભુના ભક્ત અન્યા. અચ્યુતેન્દ્ર પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી અચ્યુતેન્દ્ર વૈકુઠધામ નામના ખારમા દેવલેાકમાં ગયા,
For Private And Personal Use Only