________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ સાપગ ધારણ કરીને પિંડWધ્યાન ધરવું. મનુષ્ય શરીરથી મુક્તિ મળે છે, માટે મનુષ્યજન્મ પામીને એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ.” રૂપસ્થધ્યાનઃ
રૂપસ્થથાનના અનેક ભેદ છે. પૂર્વના તીર્થકરો અને મારું જેઓ ધ્યાન ધરે છે તેઓને રૂપસ્થથાની જાણવા. શરીરમાં રહેલે આત્મા તે જ કેવળજ્ઞાન પામીને પરમાત્મા બને છે. એ પિતાને આત્મા છે અને તે શરીરમાં રહ્યો છે.. કર્મ, શરીર આદિ રૂપી છે. તેમાં રહેલ આત્મા અરૂપી, નિરંજન, નિરાકાર છે–એમ આત્માની મૂળ શુદ્ધતા ચિંતવવી. રૂપી વસ્તુમાત્ર પુદ્ગલ દ્રવ્ય છે. જે જે રૂપી વસ્તુઓ છે તે પુદ્ગલ દ્રવ્યના પર્યાયસ્ક છે. તેઓમાં આત્મપણું નથી. દેહ રૂપી પુદગલપર્યાય છે. તેમાં જે આત્મબુદ્ધિ ધારણ કરવી તે મિથ્યાબુદ્ધિ છે. મિથ્યાબુદ્ધિવાળે આત્મા તે જ બહિરાત્મા છે. બાહ્ય રૂપી વસ્તુમાં આત્મા છે તથા બાહ્ય જડ પુદ્ગલ વસ્તુમાં આનંદ છે–એવા મિથ્યા ભ્રમને ત્યાગ કર્યા વિના કોઈ પણ આત્માને શાંતિ થઈનથી, વર્તમાનમાં થનાર નથી અને ભવિષ્યમાં થશે નહીં, એવા નિશ્ચયવાળા જ્ઞાનીઓ રૂપસ્થથાન ધરીને રૂપી પદાર્થોની પ્રવૃત્તિમાં પડેલા છતાં નિર્મોહી અને નિર્લેપ રહે છે અને વિશ્વને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. રૂપાતીતધ્યાન:
ગૃહસ્થો અને યોગીઓ કાગવડે વ્યાવહારિક પ્રવૃત્તિ કરવા છતાં રૂપસ્થયાનને વારંવાર પામીને આત્માની પૂર્ણ શુદ્ધિ કરે છે. રાત્રીમાં અગર દિવસમાં ગમે તે વખતે અને ગમે તેવા આસને હરતાં, ફરતાં, બેસતાં કે ઊઠતાં પદસ્થ, પિંડસ્થ, રૂપુર્ણ અને રૂપાતીત ધ્યાન થાવી શકાય છે. રૂપસ્થ એ આભા અનુભવતાંની સાથે રૂપી પદાર્થોમાંથી મેહ ઊતરી જાય છે. સર્પના વિષવાળી દાઢને નાશ કર્યા પશ્ચાત્ જેમ વિષ
For Private And Personal Use Only