________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુર
અધ્યાત્મ મહાવીર
ધ`ક્રિયા રહેતી નથી, કારણ કે તેના કાળ અંતર્મુહૂત ના છે. એટલા કાળમાં ઓત્માના નિવિકલ્પ શુદ્ધોપયાગની અભેદભાવનાની પરિણતિ વર્તે છે. નવ સમયથી અંતર્મુહૂર્ત શરૂ થાય છે અને કાચી બે ઘડી સુધી અ ંતર્મુહૂત જાણવું. અંત સુહૂત ના અસંખ્ય ભેદ છે. તેથી શરીરદ્વારા પ્રવૃત્તિ છતાં આત્મા શુદ્ધોપયાગમાં વર્તે તેા અંતર્મુહૂત માં કેવળજ્ઞાન પામે છે.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્રમત્ત ગુણસ્થાનકથી તે ક્ષીણમેાહ ગુણસ્થાનકના કાળ સ મળી અંતર્મુહૂતના છે. એકે ગુણુસ્થાનકના અંતર્મુહૂત કાળ ગણતાં સાતમાથી ખારમા સુધીનેા અંતર્મુહૂત છે. પ્રથમ ગુણસ્થાનકમાં વર્તે તે આત્મા સમ્યજ્ઞાન પામીને ઉત્કૃષ્ટ દશાએ ખરમાં ગુણસ્થાનક પતની દશા અનુભવવામાં અંતર્મુહૂત લગાડે છે અને ત્રયેાદશ સયેાગીગુણસ્થાનકમાં અંતમુ હૂ માં પ્રવેશ કરે છે. તેનાં અઘાતી કૅમ જો માકી નથી હેાતાં તે તે શ્રી મરુદેવા માતાની પેઠે અંતર્મુહૂતકાળમાં સર્વ કર્મના ક્ષય કરીને મુક્ત, શુદ્ધ, બુદ્ધ, પરમાત્મા અને છે.
· શુકલધ્યાનમાં અવધિજ્ઞાનના અને મનઃપવજ્ઞાનના ઉપયાગ હાતા નથી. તેમાં તેા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ એના ઉપયાગ વતે છે. શુકલધ્યાનમાં રાગદ્વેષના સંકલ્પ-વિકલ્પવાળુ મન રહેતું નથી. રાગદ્વેષના સંકલ્પ–વિકલ્પ વિનાનું આત્મસ્વરૂપના મનન-ચિંતનરૂપ નિર્વિકલ્પ મન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં પ્રવતે છે. મન છે ત્યાં સુધી ધ્યાન છે, પછી તે નથી.’ ધ્યાનના ખીજા ચારભેદ—પદસ્થમ્યાન
હું સુપાર્શ્વ રાજન્ ! ચાર પ્રકારનાં ધ્યાનનું સ્વરૂપ તને સમજાવ્યું. તેના બીજા ચાર ભેદ છે: પદ્મસ્થધ્યાન, પિ'ડસ્થસ્થાન, રૂપસ્થધ્યાન અને રૂપાતીતધ્યાન. પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવું, શબ્દોના અર્થ સહિત પંચપરમેષ્ઠીનું ધ્યાનધરવું તે ચુટ્ઠસ્થ ધ્યાન છે. શાસ્ત્રાના અવલંબનથી આ પદસ્થ ધ્યાનની
For Private And Personal Use Only