________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૮૯
વસ્થામાં શુદ્ધોપયાગરૂપ સમાધિની દશા ખાતાં, પીતાં, હરતાં, ફરતાં, કાર્ય કરતાં વારવાર પ્રગટ્યા કરે છે. તેથી તેએ શરીરમાં છતાં મુક્તદશાને અનુભવ કરીને જીવતા છતાં જીવન્મુક્ત મને છે.
• આકાશને જડ પુદૂગલના લેપ લાગતા નથી, પણ વ્યવહારશ્રી સ્થૂલ દૃષ્ટિવાળાઓને એમ લાગે છે કે અહા! પુદ્ગલથી આકાશ સલેપી બની ગયું છે. તેમ શુદ્ધોપયોગની નિશ્ચયષ્ટિએ આત્માને કર્માંના લેપ લાગતા નથી, તેપણુ વ્યવહારદષ્ટિથી જોનારાઓને તેએ સલેપી જાય છે, પરંતુ તે એમની ભ્રાન્તિ છે. જેવી દૃષ્ટિ હૈાય તેવું પરસ્પર લેાકેાને દેખાય છે. અપાયના વિષયનું ચિંતવન કર્યાથી મનુષ્યા અપાયથી મુક્ત થવાનેા પુરુષા કરે છે. શુદ્ધોપયાગરૂપ સહજ સમાધિ સમાન કેાઈ મહાન રાજાગ નથી. આત્માના શુદ્ધ અળથી મનમાં પ્રગટતા રાગ– દ્વેષરૂપ અપાયાના નાશ થાય છે.
· સસ્થાનવિય નામનુ ધમ ધ્યાન ધ્યાવવાથી સમગ્ર લેક અને મલેકનું અર્થાત્ સ વિશ્વનું સાક્ષાત્ દન થાય છે. સર્વ વિશ્વરૂપ વિરાટના આત્મા વૈરાટ ભગવાન બને છે અને તે લેાકેાને વિશ્વદર્શન કરાવવા સમર્થ અને છે. સર્વ વિશ્વનું સસ્થાન અનાદિ–અન તકાળ પર્યંત છે. પિડ અને બ્રહ્માંડના સંસ્થાનના અનુભવ આવતાં ધમ ધ્યાનીએ શુકલધ્યાનને પામે છે. ધનું સ્વરૂપ વિચારવું અને આત્માના સ્વભાવને ચિંતવવે તે ધમ ધ્યાન છે. જડના સ્વભાવ તે જડધમ છે અને આત્મા ના સ્વભાવ તે આત્મધમ છે. જ્ઞાન અને આનંદ તે આત્માને ધમ ચાને સ્વભાવ છે. તેની પ્રાપ્તિ માટે જે જે વિચારા કરવા તે ધર્મધ્યાન છે,
'
કનું શુભાશુભ ફળ શાતા અને અશાતા છે, એમ જેએ ચિંતવે છે તેને વિપાકવિચય ધમ ધ્યાન છે. જીવ અને કને સચાગ અનાદિકાળના છે, આત્માની સાથે કર્મના સંબંધ અનાદિકાળથી છે—એમ હું જાણું છું અને એવું સત્ય
For Private And Personal Use Only