________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનું સ્વરૂપ
૩૬૧
નથી. સમ્યગ્દષ્ટિ મનુષ્યને નિકાચિત અપ્રત્યાખ્યાની કષાય નડે છે અને તેથી તે જાણીજોઈને અત્રત સેવે છે, અવિરતિપણું સેવે છે. અવિરતિ, અવ્રત અને કષાયેા સેવાય છે તેને તે સારા જાણતા નથી. તેને તે વિષ સમાન જાણે છે, તે પશ્ચાત્તાપ કરે છે, છતાં તેના ઉદય સામું તેનુ' આત્મમળ ચાલી શકતું નથી. નિકાચિત કર્મના ઉદયની આગળ તેનુ કશું કંઈ ચાલતુ' નથી, છતાં તે આત્મજ્ઞાનાપયેાગથી અપ્રત્યાખ્યાની કષાયાને હલકા કર્યા કરે છે અને તેના છેવટે નાશ કરે છે. અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી દેશવિરતપણું અને સવરતિપણું પ્રાપ્ત થઈ શકતું નથી.
‘ સિ’હું પાંજરામાં પડેલે હેાય છે ત્યારે પાંજરામાં તેનું ખળ કંઈ કામ કરી શકતુ નથી, તેાપણ તે પુરુષા`થી પાંજરાના સળિયા ઢીલા કરીને તેમાંથી નીકળી જાય છે. તેમ ગાઢ તીવ્ર નિકાચિત અપ્રત્યાખ્યાની કષાયના ઉદ્દયથી બે ઘડીનુ પ્રત્યા ખ્યાન પણ થઈ શકતુ' નથી. ભાગે પભાગના પટ્ટાના દેશ થકી પણ ત્યાગ થઈ શકતા નથી. સવ લેાકેાના કંઈ ગાઢ નિકાચિત અપ્રત્યાખ્યાની કષાયના ઉદય હાતા નથી, તેથી નિકાચિત અપ્રત્યાખ્યાની કષાય વિનાના અન્ય જીવા તા દેશિવરિત અને સર્વવિરતિને પામે છે અને કેટલાક તે એક જ ભવમાં મુક્તિપદને પામે છે.
‘જેણે પૂર્વના ભવામાં અન્ય જીવાને વિરતિગ્રહણમાં વિઘ્ન નાખ્યાં હેાય છે અને અવિરતિપણાની ખૂબ અનુમેાદના, પુષ્ટિ કે સ્થાપના કરી હોય છે તેને નિકાચિત અપ્રત્યાખ્યાની કષાયને ખંધ થાય છે. તેથી તે એક જ ભવમાં મેાક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. તેપણ તે દેવ-ગુરુ-ધની સેવાભક્તિથી ઘણાં કની નિરા કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરે છે તથા ઘણા લેાકેાને ચારિત્ર લેવામાં સહાય આપે છે. તેથી તથા વ્રત
For Private And Personal Use Only