________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૫૫ વિદાતી સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનક ભૂમિ પર આત્મા આરહે છે. ત્યાંથી કઈક આત્મા જે મેહના ઉપશમભાવથી આગળ વધેલું હોય છે તો ઉપશાંતમૂહ ગુણસ્થાનકભૂમિ સ્પર્શીને પાછો આવી, મેહને ક્ષાયિક ભાવ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. કેઈ આત્મા સૂક્ષ્મસંપાયથી આગળ ક્ષીણ મેહદશાને પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પ્રગટાવીને પૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ થાય છે.” કેવળજ્ઞાન :
“ચારિત્ર્યહને ઉપશાંત કર્યા પછી તેનો સર્વથા ક્ષય થાય છે. મેહને સર્વથા ક્ષય થતાં ક્ષીણમોહ ગુણસ્થાનકની બારમી ભૂમિકામાં તત્કાળ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણયને સર્વથા ક્ષય થાય છે. જ્ઞાનાવરણયના ક્ષાયિકભાવથી કેવળજ્ઞાન પ્રગટે છે અને દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળદર્શન પ્રગટે છે.
દ્વાદશમી ક્ષીણમેહ નામની ગુણસ્થાનકભૂમિકા એ જ -આત્માની શુકલધ્યાનની ઉચ્ચ દશા છે. ત્યાં મોહને સર્વથા -નાશ થવાથી અખંડ, નિત્ય, અનંત આનંદ પ્રગટે છે અને અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય પ્રગટે છે. શુકલધ્યાનની ઉત્કૃષ્ટ દશાવાળી બારમી ભૂમિકામાં અઘાતી વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એ ચાર કર્મ બાકી રહે છે. આ ચાર અઘાતી કર્મનો ભોગ તે જ પ્રારબ્ધ કર્મગ છે.
તેરમી સગી કેવળીની ભૂમિકા છે. સગી કેવળજ્ઞાની ભૂમિકામાં કેટલાક કેવળજ્ઞાનીઓ અંતમુહૂર્તનું આયુષ્ય હોવાથી અંતમુહૂર્ત સુધી રહીને દેહને અગ કરે છે. તે અંતકૃત કેવળીઓ જાણવા. કેટલાક કેવળજ્ઞાન પામીને તેરમી સગી ભૂમિકામાં આયુષ્ય પર્યત જીવન્મુક્ત બની રહે છે. ભાષાવર્ગણા
For Private And Personal Use Only