________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનું સ્વરૂપ
૩૫૩
6
2
અનિવૃત્તિકરણ ગુણસ્થાનકની દશા ક્ષણમાં પ્રાપ્ત થાય છે. હાસ્યપ્રકૃતિના તેથી અંત આવે છે. હાસ્ય એ મેહુ છે, રિત એ મેાહ છે. ખાહ્ય શરીરદ્વારા સુખ ભોગવવાની ઇચ્છા અને બાહ્ય સુખ તે રિત છે. આત્મસુખના પૂર્ણાંનુભવરસ વેઢાયા પશ્ચાત્ તિની વૃત્તિ ટળી જાય છે. એ જ રીતે બાહ્ય દુઃખરૂપ અતિના પણ અંત આવે છે. બાહ્ય વિશ્વમાં રિત અને અતિ રહેતી નથી તથા મનમાં પણ તિ અને અતિ રહેતી નથી. રતિ અને અતિ કઈ છે જ નહી' એવા આત્મધ્યાનીઓને તે દશામાં અનુભવ આવે છે. તેના મનમાં ભય અને શેાક રહેતા નથી. દેહાદિ વસ્તુની જ્યાં સુધી મમતા હાય છે ત્યાં સુધી ભય રહે છે. આત્મા અવિનાશી છે. તેને કઈ પણ ભય નથી. આત્માના શુક્લધ્યાનના ઉપચેાગે રહેતાં ભય નામની સ'જ્ઞા અને ચેષ્ટા ટળી જાય છે અને આત્મા નિય અને છે. તેને બાહ્ય દુનિયાના કે કર્મને ભય રહેતા નથી. સંસારમાં જન્મમૃત્યુના ભય રહેતા નથી. આત્મા અભેદી, અઝેટ્ટી, અમર, અવિનાશી, અખ’ડ, નિળ, અજ છે. કાઈ પણ વસ્તુથી આત્માના નાશ થતા નથી. શરીરમાં રહ્યા છતાં શરીરથી આત્મા ન્યારા છે, એવા ધ્યાનીને અનુભવ થાય છે. તેથી તે સ પ્રકારના ભયની પરિણતિથી તથા સર્વ પ્રકારની શેાકની મનેાવૃત્તિએથી મુક્ત થાય છે.
આત્માને આત્મસ્વરૂપથી અનુભવતાં જડ વસ્તુ સંબંધી સર્વ પ્રકારના શેકથી આત્મા મુક્ત થાય છે. જ્યાં ખાહ્ય વસ્તુ સંબંધી હ હાય છે ત્યાં માહ્ય વસ્તુ સંબંધી શાક હાય છે. હ અને શેાકની પરિણતિના પ્રાદુર્ભાવ થવાનું કારણુ ખરેખર જડ વસ્તુઓમાં બંધાયેલી ઇષ્ટાનિષ્ટપણાની મનેાવૃત્તિ છે. આત્માના અત્યંત શુદ્ધોપયોગ પ્રગટયા પછી ઇષ્ટાનિષ્ટપણાની કલ્પનાવૃત્તિ ટળી જાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં સપાના પૂર્ણ નિશ્ચય થાય છે અને અસત્પાને મેાહ ટળી જાય છે.
૨૩
For Private And Personal Use Only