________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩.
કર્મીનું સ્વરૂપ
તાજો રહે છે. તે જે કાંઈ કરે છે તે પેાતાના હિત માટે તથા સંઘ, સમાજ, દેશ, કામ, રાજ્ય, જ્ઞાતિ, કુટુ ખાદિકના હિતાર્થે અલ્પ હાનિ ને બહુ ધ લાભની દૃષ્ટિએ કરે છે. સમ્યગ્દષ્ટિ આત્મા જો રાજા હેાય છે તેા તે રાજાની ફરજ અદા કરે છે, પ્રધાન હેાય છે તેા પ્રધાનનાં કર્મો કરે છે, સેનાપતિ હાય છે તેા સેનાપતિના અધિકારે વ્યવહારથી કર્મો કરે છે, બ્રાહ્મણ હાય છે તેા બ્રાહ્મણના ગુણુકમ પ્રમાણે વર્તે છે, ક્ષત્રિય હાય છે તેા ક્ષત્રિયના ગુણુકમ પ્રમાણે વર્તે છે, વૈશ્ય હાય છે તેા વૈશ્યના ગુણુકમ પ્રમાણે વર્તે છે, શૂદ્ર હાય છે તેા શૂદ્રના ગુણુકમ પ્રમાણે વર્તે છે, ત્યાગી હેાય છે તેા ત્યાગીના ગુણુકમ પ્રમાણે વ્યવહારથી વર્તે છે, પરંતુ અંતરથી તે। આત્મજ્ઞાનાપયેાગથી આત્માની ભક્તિ કરે છે. સમ્યગ્દષ્ટિને પ્રારબ્ધકના ભોગ પણ પુનઃ નવીન કના અંધ માટે થતા નથી. જેમ વસ્ત્રને ધૂળ લાગે છે તેા વસ્ત્રને ખ'ખેરતાં ધૂળ ઊડી જાય છે, વસ્ત્રને મલિનતા લાગી હેાય છે. તે તે જેમ સાબુ લગાડી જળથી પખાળતાં દૂર થાય છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પશ્ચાત્તાપાદિ પરિણામથી લાગેલાં ચીકણાં કર્મીને તત્કાળ ખેરવી નાંખે છે. બળવાન યુવક ભોજનયેાગ્ય પદાર્થ ખાઈ ને તેના મેાટા ભાગને સાત ધાતુરૂપે પરિણમાવે છે અને અલ્પ ભાગને વિષ્ટાદ્વિરૂપથી બહાર કાઢે છે, તેમ સમ્યદૃષ્ટિ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તે ઘણા ગુણાને પ્રગટાવે છે. તે અલ્પ કમ બાંધે છે અને અનંત ભવનાં ખધેલાં ઘાતી-અઘાતી કર્માને નિજરે છે, ખેરવે છે. સમ્યગ્દષ્ટિમાં આત્મબળ ખીલે છે અને પશુખળ પ્રતિદિન ક્ષીણ થતું જાય છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની જે જે દેશ–કાલ-પરિસ્થિતિના આધારે યાગ્ય લાગે છે તે કરે છે અને જે તેને અયેાગ્ય લાગે છે તેના પરિહાર કરે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ઉપયાગમળે અપ્રત્યાખ્યાની ક્રોધ-માનમાયા-વે।ભાદ્રિક કષાયાના ઉપશમ કરે છે. ક્ષચેાપશમ કરે છે
For Private And Personal Use Only