________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
અધ્યાત્મ મહાવીર:
છે, તેમાં તે પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિના મળે પૂર્વે જે કષાયા. બાધકરૂપે પાપખ`ધકારક થતા હતા તે હવે તેને સાધનરૂપ પુણ્યમ ધકારક, નિર્જરામાં હેતુભૂત અને ઉત્તરાત્તર મેાક્ષકારકટ અને છે. સમ્યગ્દષ્ટિએને ચારિત્રમેહનીયાદિ કષાયેા થાય છે,. ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં તે કષાયેા પ્રગટે છે,, પણ તે ન્યાય, સત્ય, દયા, ધ, દેવ-ગુરુની ભક્તિ, સધસેવા, આત્મરક્ષણ, પરોપકાર તથા અનીતિના નાશ માટે પ્રગટે છે, ધી એના રક્ષણ માટે પ્રગટે છે, અધમી ઓને શિક્ષા દેવા માટે પ્રગટે છે. નીતિના વ્યવહારની સિદ્ધિ માટે તે પ્રગટે. છે, ધ યુદ્ધ માટે પ્રગટે છે અને અધ યુદ્ધ કરનારાઓને શિક્ષા કરવા માટે પ્રગટે છે. તેથી તે કષાયાથી પુણ્યાનુબંધી– પુણ્યના અંધ પડે છે અને અશુભ કર્મોની નિરા થાય છે.
· સમ્યગ્દષ્ટિને આસ્રવ તે સંવરરૂપે પરિણમે છે અને અજ્ઞાનીને સ`વર તે આસ્રવરૂપ થાય છે તેમાં સંશય નથી. સમ્યગ્દષ્ટિને અપ્રત્યાખ્યાનાદિ કષાયે પણ સંવરરૂપે પરિણમે. છે તથા બંધનના સર્વે હેતુ આત્મપરિણામળે મુક્તિના હેતુરૂપે પરિણમે છે. સત્ય તારુ ( તરનાર) જેમ જળ ઉપર તરે છે, જે જળમાં તે પૂર્વે ડૂબતા હતેા તેમાં તે આનંદથી ઉપર તરે છે, બાધક જળ તેને તરવામાં સાધક થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને પૂર્વે જે અવળુ પરિણમતું હતું તે પશ્ચાત્ સવળું પરિણમે છે. સમ્યગ્દષ્ટિને થતા કષાયેા મુક્તિના હેતુરૂપે પરિ મે છે. સમ્યગ્દષ્ટિ સ વિશ્વમાં સર્વ જોતા અને કરવા છતાં તેમાં આસક્તિના અભાવે ધાતા નથી. તેમાં આત્મજ્ઞાનની મહત્તા છે. સમ્યગ્દષ્ટિ શુદ્ધોપયેાગે પરિણમીને ઉત્કૃષ્ટ દશાએ કાચી એ ઘડીમાં, એક શ્વાસેાચ્છવાસમાં કેવળજ્ઞાન પામે છે.
‘સાધકદશામાં હોવા છતાં જીવન્મુક્તરૂપ સમ્યગ્દષ્ટિ છે. તેને કદાગ્રહ નડતા નથી. તેને જે અપ્રત્યાખ્યાનાદિ કષાયેા છે. તે અધર્મીમાં પ્રવર્તાવતા નથી. સમ્યગ્દષ્ટિના ઉપયાગ તાજો ને.
For Private And Personal Use Only