________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુનું સ્વરૂપ
૩૪૧
છે. તે નવતત્ત્વને જાણે છે, આત્માના ગુણપર્યાયાને જાણે છે, આત્માની પૂર્ણ શુદ્ધિનું સ્વરૂપ જાણે છે, કષાયાનું સ્વરૂપ જાણું છે, તેા પણ એને ચારિત્રમેહના પ્રસંગેાપાત્ત ઉદય સેવવા પડે છે. છતાં તે કષાયાને સાધન તરીકે વાપરે છે અને અસાધન તરીકે કષાયેા વપરાયા હોય તેા તેનું પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ કરે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ગૃહસ્થાવાસમાં અગર ત્યાગાવસ્થામાં અજ્ઞાનના અભાવે અપ્રત્યાખ્યાનાદિ કષાયાને પ્રશસ્ય ધમ મા માં વાપરીને ભક્તિપરિણામ અને સેવાપરિણામના ચાગે તીર્થંકરાઢિ પદોને પામે છે.
*
પ્રશસ્ય રાગદ્વેષના પરિણામવાળી વ્યાવહારિક સેવાભક્તિ છે. ભક્ત દશાએ સ્થિત અન્તરાત્મા સમ્યગ્દષ્ટિ જે જે પારમાર્થિક કાર્યો કરે છે, દેવ-ગુરુ-ધર્મની આરાધના કરે છે, સંઘસેવાદિ કાર્યો કરે છે, તે પ્રશસ્ય રાગદ્વેષાદિ શુભ પરિ ણામના ચેાગે કરે છે. તેથી તે ઉત્તરાત્તર મેાક્ષમાગ સન્મુખ થતા જાય છે. તેથી પ્રશસ્ય રાગાદિ કષાયાને અને તે કાર્યોને ધ તરીકે જાણવાં. સમ્યગ્દષ્ટિ પાતે પ્રશસ્ય ધમ્ય રાગાદિ પરિણામથી આગળનાં ગુણસ્થાનામાં આરહે છે. પ્રશસ્ય કષાયાથી પુણ્યાનુબંધીપુણ્યની પ્રાપ્તિ થાય છે અને અશુભ કર્માની નિર્જરા થાય છે. પ્રશસ્ય રાગાદિ પરિણામ તે શુભ પરિણામ છે. અને અપ્રશસ્ય રાગાદિ પરિણામ તે અશુભ પરિણામ છે. શુભ અને અશુભ પરિણામથી રહિત આત્માના જ્ઞાનાદિ ગુણામાં પરિણમવું તે આત્માના શુદ્ધ પરિણામ છે. · સભ્યદૃષ્ટિ આત્માઓને સાધ્ય ટિએ શુભ પરિણામ, કે જે અપ્રત્યાખ્યાનાદિ કષાયરૂપ છે, તે થાય છે તથા શુદ્ધ પરિણામ પ્રગટે છે. સમ્યદૃષ્ટિ પોતે અપ્રત્યાખ્યાનાદિ કષાયાને સુગતિકુતિનાં હથિયારરૂપ જાણે છે. તેથી સ્વયં અપ્રત્યાખ્યાનાદિ કષાયાને પ્રશસ્ય અને ધર્માં કષાયપરિણામરૂપે કારણપ્રસંગે વાપરે છે, અને તે વિના શુદ્ધ પરિણામ, કે જે આત્મપયાગ
For Private And Personal Use Only