________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્મીનું સ્વરૂપ
પ
આદિ દૃષ્ટિએ ધર્માં મોહનુ ગૃહસ્થ લેાકેાને સાપેક્ષાએ આદરત્વ છે. નિષ્કામભાવે સવ દેહીના આત્માઓ પર જે રાગ થાય છે તે ધમ્ય પ્રેમ છે. સેવા, ભક્તિ, ઉપાસના, કર્મ માર્ગાદિમાં જે સાપેક્ષ ષ્ટિએ રાગ અને તેમના વિરોધીઓમાં જે દ્વેષ થાય છે તે પ્રશસ્ય કષાય છે પ્રશસ્ય કષાયના ચેાગથી અપ્રશસ્ય કષાય ઉપશમ થાય છે. ચારિત્રમેહના નાશ થવાથી પરિ પૂર્ણ આત્મશુદ્ધિ પ્રગટે છે. સેવાભક્તિના પ્રતાપે અને સદ્ગુરુના સમાગમથી સત્યજ્ઞાન પ્રગટે છે. અપ્રશસ્ય અને અધમ્ય કષાયાને પ્રથમ પ્રશસ્ય અને ધર્માં કષાયાના રૂપમાં પરિણમાવવા માટે સદ્ગુરુની અને સંતાની સેવાભક્તિ કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
બાહ્ય સાધનમાં નહી મૂઝાતાં કષાયાના નાશ કરવા તરફ વિશેષ લક્ષ્ય દેવું. ધનાં સાધનામાં પ્રવૃત્તિ તે ખાદ્ય ચારિત્ર છે. બાહ્ય ચારિત્રમાં સર્વ ચારિત્રીએ અને ત્યાગીઓના એકસરખા મેળ રહેતા નથી, પરંતુ બાહ્ય ચારિત્રનાં સાધનાથી કષાયથી મુક્ત થવામાં સર્વ જ્ઞાનીઓના એકસરખા અભિપ્રાય છે. તેથી ત્યાગનાં માહ્ય સાધનામાં જ્ઞાનીએ સાધનભેદે ભેદષ્ટિ ધારીને કષાયેા કરતા નથી. કષાયેાથી મુક્ત થવું એ જ માહ્ય ચારિત્રધારકાના ઉદ્દેશ છે. તેથી ભિન્ન ભિન્ન ધર્માંચાર, ક્રિયાલેદ, વેષભેદ અને સંપ્રદાયભેદથી આત્માના ધર્મના ભેદ થતે નથી. તેમ જ બાહ્ય વેષ કે ક્રિયાદિ વ્યવહારધર્મના ભેદોથી કષાયથી મુક્ત થઈ આત્માન ંદરૂપ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવામાં સાપેક્ષપણે વતાં કાઈ જાતના બાહ્ય ભેદ નડતા નથી.
અન તાનુમ ધી કષાય
• વ્યવહારચારિત્ર સંબંધી માહ્ય મતભેદે તે જ્યારે ત્યારે વિશ્વમાં વર્તે છે, પરંતુ કષાયમુક્તતારૂપ ચારિત્ર પ્રાપ્ત કરવામાં વ્યાવહારિક સપ્રદાય, ગચ્છ કે ક્રિયામાં વતાં સાધ્યદેષ્ટિના ઉપયાગે હરકત નડતી નથી.'
જે કષાયેાની પરિણતિનો અંત આવતા નથી અને જે
For Private And Personal Use Only