________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
અધ્યાત્મ મહાવીર
દના અને ધર્મોમાં સાપેક્ષાએ જે જે સત્ય હૈાય છે તેના
મેધ થાય છે.'
ચારિત્રમાહ :
ચારિત્રમેાહના નાશથી ચારિત્ર પ્રગટે છે. ક્રાધ, માન, માયા અને લાભ એ ચાર કષાય છે. અનંતાનુબંધી ક્રાધ, માન, માયા, લાભ, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લાલ; પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લાભ અને સંજવલન ક્રોધ, માન, માયા, લાંભ——એમ કષાયના સાળ ભેદ છે, નાકષાયના નવ ભેદ છે. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસકવેદ એ ત્રણ પ્રકારના વેદ છે, તેમ જ હાસ્ય, રતિ, અતિ, ભય, શાક અને દુગંછા એ છ મળી નવ નાકષાય છે. નવ નાકષાય અને સાળ કષાય મળી ચારિત્રમેાહનીયના પચીસ ભેદ છે, કષાયાનું સ્વરૂપ વિચારવાથી કષાયમેહનો નાશ થાય છે. આત્માના પૂર્ણ આનંદ તે શુદ્ધ નૈશ્ચયિક ચારિત્ર છે. વ્યાવહારિક ગુણા તે વ્યાવહારિક ચારિત્ર છે. પ્રશસ્ય ચારિત્રમેાહ અને અપ્રશસ્ય ચરિત્રમાહ એમ બે પ્રકારે માહ છે.
· દેવ, ગુરુ અને ધર્માર્થ જે માને સાપેક્ષ સાધન તરીકે વાપરવામાં આવે છે તે પ્રશસ્ય મેહુ છે. આત્મા વિના અને દેવ-ગુરુ-ધર્મના સાધન વિના અન્ય જડ વસ્તુઓમાં જે મેહપ્રકૃતિને વાપરવામાં આવે છે તે અપ્રશસ્ય માહુ છે. ચારિત્રમેાહના શુભાર્થે ઉપયાગ તે પ્રશસ્ય માહ છે અને અશુભાથે મેાહના ઉપયાગ કરવા તે અપ્રશસ્ય માહુ છે. પ્રશસ્ય ધર્મ – રાગાદિથી તીથ કરાદિ પદની પ્રાપ્તિ થાય છે.
· હ્રયા આદિ પ્રશસ્ય રાગજન્ય પરિણામ છે અને તેથી સમ્યગ્દષ્ટિને પુણ્યાનુબંધીપુણ્યના અંધ થાય છે. વ્યવહારે ધ ને અતિક્રમણ નહી કરનારા માહ તે ધમ્ય મોહ છે. અને તેથી વિપરીત જે મોહ છે તે અધ મોહ છે. વ્યવહારનીતિ
For Private And Personal Use Only