________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૨
અધ્યાત્મ મહાવીર
આત્મજ્ઞાન અને ચારિત્ર પ્રગટતાં એ કના નાશ થાય છે એમ જે અપેક્ષાએ જાણે છે તે સમ્યગ્દષ્ટિ અને સભ્યજ્ઞાની છે. તેને સંગ કરવાથી અજ્ઞાની લેાકેા સભ્યજ્ઞાનને પામે છે અને મિથ્યાત્વબુદ્ધિના નાશ કરે છે.
દનમેાહ :
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દનમેહનીયના ઉપશમ, ક્ષયાપક્ષમ અને ક્ષયથી ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પ્રગટે છે. સાધુની સતિ દનમે હનીયના નાશ કરનાર છે. આત્મજ્ઞાનીઓની સંગતિ કરવાથી અને તેના વિનય કરવાથી સમ્યગ્દષ્ટિના પ્રકાશ થાય છે. દનમેાહના વિનાશથી સમ્યગ્દર્શન થાય છે. તેથી સાપેક્ષદષ્ટિએ તત્ત્વના મેધ થાય છે અને સર્વ પ્રકારના અજ્ઞાનથી પ્રગટેલા કદાગ્રહેાના નાશ થાય છે. દશ નમેાહાવરણથી સત્યના પરિપૂર્ણ પ્રકાશ થતા નથી.
વિશ્વમાં જો સર્વ જીવાની સાથે દર્શનમે હાવરણ ન હેાત, તા અનેક મત, પંથ, સંપ્રદાય, દન, ધર્મ એમ કાગ્રહથી અનેક ભેદ અને દોષો પ્રગટે છે તે ન પ્રગટત, એમ શતાનીક રાજા ! તું જાણુ. દનમેાહથી અનેક પદાર્થોના ધર્મો સમજવામાં ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન મતભેદ્ય થાય છે. દશ નમેહનીયથી આત્માનું સ્વરૂપ સમજવામાં લેાકેાને એકસરખા અનુભવ આવતા નથી. દર્શનમેાના સંપૂર્ણ વિનાશ જેઓએ કર્યો છે એવા હતા જ્ઞાનીઞાના આત્માને એકસરખા અનુભવ જણાય છે. આત્માને સમ્યક્ અનુભવ પ્રગટયો એટલે સમજવુ` કે દનમેાહના વિનાશ થયા છે. દર્શનમેાહના અભાવે ભિન્ન ભિન્ન દન, મત, ધર્મ અને સંપ્રહાયની માન્યતાત્રેામાં તથા તેનાં સાધનામાં જેટલું સત્ય હોય છે તેટલું સત્યરૂપે જણાય છે અને જેટલું અસત્ય હાય છે તે અસત્યરૂપે જણાય છે. તેનાથી મત કે સંપ્રહાયમાં પક્ષપાતદૃષ્ટિ રહેતી નથી. દર્શનમેાહના વિનાશથી મિથ્યાત્વબુદ્ધિના નાશ થાય છે. સમ્યગ્દષ્ટિને મિથ્યા
For Private And Personal Use Only