________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૮
અધ્યાત્મ મહાવીર
જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિને લાંબી કરવી અંગર ટૂંકી કરવી તે શુભાશુભ વિચાર પર આધાર રાખે છે. શુભ પરિણામી વિચારાથી અશુભ કર્મોને શુભ કર્માંના રૂપમાં વર્તમાનકાળમાં ફેરવી શકાય છે. તે જ રીતે ભૂતકાલમાં માંધેલાં શુભ કર્મોને અશુભ પરિણામના બળે અશુભ કર્માંના રૂપમાં ફેરવી શકાય છે. આયુષ્યની ખાખતમાં તેમ જાણુ.
www.kobatirth.org
6
શુભાશુભ પરિણામેાને રાકતાંની સાથે શુભાશુભ આઠે પ્રકારનાં નવીન કઈં પણ ખરૂંધાતાં નથી અને પૂર્વે જે શુભાશુભ કર્મો બાંધેલાં હાય છે તેના પણ આત્મપયોગથી ઉત્કૃષ્ટ દશાએ એક શ્વાસેાવાસમાં નાશ થાય છે. જે આત્માપયાગથી વતે છે. તેના આયુષ્યના ક્રોધાદિકથી ઉપઘાત થતા નથી. મરણ સંબ`ધી શ ́કા કે ભયના વિચારાથી આયુષ્ય ઘટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
આત્મજ્ઞાનીએ મરણ સ`બધી ભય અને શંકાના વિચાર સ્વપ્નમાં પણ કરતા નથી. તેથી તેએ આયુષ્યને! નાશ કરી શકતા નથી. અત્યંત ક્રોધાદિક જે કષાયા છે તે આંતર ઉપઘાતા છે. આત્મજ્ઞાનીએ ક્રોધાદિક કષાયારૂપ ઉપક્રમેાને આત્મજ્ઞાનના ખળથી મનનાં પ્રગટવા દેતા નથી. આંતર ઉપક્રમેાને નિવારવા તે પેાતાના હાથમાં છે. દૈવી આધાતાથી ખચવુ' તે પુણ્ય પર આધાર રાખે છે. આંતર આઘાતા અને બ્રાહ્ય આધાતાથી જેએ ખેંચે છે તેઓ દી કાળપ``ત શરીરને ધારણ કરી શકે છે.' શારીરિક આવેગને રોકવાથી થતી હાનિ :
6 મૂત્ર અને પુરીષ( ઝાડા )ને અત્યંત રાકવાથી અગર તેનુ રાકાણ થવાથી આયુષ્યના ઘાત થાય છે. શ્વાસેાચ્છ્વાસના અત્યંત નિરાધથી આયુષ્યના એકદમ ઘાત થાય છે. જેએ ઝાડાપેશાખની હાજતને શકે છે. તેઓની આંખનુ' તેજ ઘટે છે, તેએ વરાઢિ રાગેાના ભાગ થઈ પડે છે અને અકાળે મરણ
For Private And Personal Use Only