________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
અધ્યાત્મ મહાવીર
હિં'સા કરવાથી આયુષ્યના નાશ થાય છે અને પાપકમા બંધ થાય છે. ઘાર ર્હિંસાથી એકદમ આયુષ્યના નાશ થાય છે. જેએ અન્ય લેાકેાના આયુષ્યના નાશ કરે છે તે અકાળે આયુનાશથી મરે છે.
• ઈર્ષ્યાના અત્યંત આવેશથી આયુષ્યને ઘાત થાય છે. ઈર્ષ્યાના અત્યંત આવેશથી એકદમ હૃદય ફાટી જાય છે. જેના પર ધન, કીર્તિ અને પ્રતિષ્ઠાને નાશ કરનાર એવા ભારે આરેપ, કલક, આળ ચડાવવામાં આવે છે તેના આયુષ્યને ઘાત થાય છે. કૃષ્ણ કેશ મટીને અત્યંત શાક અને ભયથી શ્વેત કેશ થઈ જાય છે.
· મિત્ર, પુત્ર, સ્ત્રી વગેરે સ્નેહી અને પ્રેમી લેાકેા તરફથી વિશ્વાસઘાત કે પ્રપ`ચકળા થાય છે, તેા તેથી મનુષ્યના આયુષ્યને ઘાત થાય છે. લક્ષ્મી, રાજ્ય વગેરેના જો એકદમ નાશ થાય. છે, તે તેથી હૃદયમાં અત્યંત પ્રાસકા પડવાથી એકદમ મૃત્યુ થાય છે અગર આયુષ્યનાં દૃલિકે ઘણાં ખરી જાય છે.' ગજસુકુમાલનું દૃષ્ટાન્ત:
· શત્રુએને એકદમ દેખવાથી આયુષ્યના ઉપઘાત થાય છે. શ્રીકૃષ્ણના લઘુભાઈ ગજસુકુમાળે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. ઘણા સુકૈામળ હેાવાથી તે માહ્ય ક્રિયાકાંડ કે તપ કરવા અસમર્થ હતા. તેમણે સ્મશાનમાં કાયેાસ ધ્યાન ધરવા માંડયું. એવામાં ત્યાં તેમના સસરા સામિલ બ્રાહ્મણ આવ્યા. પેાતાની પુત્રીને ત્યાગ કરીને ગજસુકુમાલ ત્યાગી થયા તેથી સામિલના મનમાં ગુસ્સા પ્રગટ થયા. તેણે ગજસુકુમાલના મસ્તક પર ચીકણી માટીની પાળ આંધી અને સ્મશાનમાંથી અંગારા લાવીને તે પર મૂકયા. ગજસુકુમાલે આત્મસ્વરૂપ ચિંતવ્યું કે ‘ અહેા ! આત્મા અગ્નિથી મળતા નથી અને નાશ પામતા નથી, જે મસ્તક મળે છે તે
For Private And Personal Use Only