________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યની સાપક્રમતા-નિવ્રુપક્રમતા
સ
અત્ય'ત દ્વેષના જુસ્સાથી અકૃત્ય કર્મો કરાય છે અને તેથી પર’-- પરાએ આયુષ્યને એકદમ નાશ થાય એવા પ્રસંગેા ઊભા થાય છે. અત્યંત કપટકલાથી આયુષ્યના અને આત્મમળના નાશ થાય છે.
· અત્યંત લેાભના પરિણામથી આયુષ્યની વગ ણાઓના નાશ થાય છે. અત્યંત લાભી મનુષ્યા ધન વગેરેના નાશથી એકદ્રુમ માથુ' ફૂટી મરે છે. અત્યત લેાભીઓનું ધન વગેરે એકદમ ટળી જવાથી તેઓનુ હૃદય ફાટી જાય છે. જો તેઓને એકદમ કરેાડા રૂપિયા મળવાની વાત કહેવામાં આવે, તે તેથી તે ગાંડા થઈ -જાય છે અગર મૃત્યુના દાસ અને છે. યશના અત્યંત લેાભીએ -ના યશનો નાશ થવાથી તેએના આયુષ્યને તરત નાશ થાય છે.
'
ને
સાત પ્રકારના અત્યંત ભયના તીવ્ર જુસ્સાથી ભયશીલ મનુષ્યા એકદમ આયુષ્યના નાશ કરે છે. મૃત્યુની શકા કરવાથી આયુષ્યકમ નાં દલિકા જલદી ખરે છે. મૃત્યુના ખાટા ભયના આવેગથી આયુષ્યના એકદમ નાશ થાય છે. માટે આત્માથી મનુષ્યા મૃત્યુના ભયના વિચાર કરવા-કરાવવા તથા તેની અનુમૈાદનાથી દૂર રહે છે. કેાઈ મૃત્યુના ભય પમાડવાથી જીવા હિંસાના પાપકમ થી લેપાય છે. જે અન્ય લેાકેાને ભય પમાડે છે તે પાતે ભય નામનુ' નામક ખાંધે છે અને તેથી તે સત્ર ભય પામે છે. મનુષ્ય અન્ય પ્રતિ જેવું કર્મ કરે છે તેવું પાતે ક ફળ પામે છે. જેમ જેમ મનુષ્યા અત્યંત ક્રોધ, માન, માયા, āાભ, દ્વેષ, કામ અને ભયને ધારણ કરે છે, તેમ તેમ તે આયુષ્યના આપઘાતને પામે છે તથા સેંકડા વર્ષોંના આયુષ્યને અલ્પકાળમાં ભાગવી લે છે. અત્યંત ભયથી મનુષ્યનું હૃદય ફાર્ટી જાય છે. નિલય મનુષ્યનું આયુષ્ય ઘટતું નથી. કેાઈ મનુષ્ય કઈ પર અસત્ય આળ દે, તા તેથી તે મનુષ્યનું આયુષ્ય એકદમ નષ્ટ થાય છે. આળ દેનાર મનુષ્ય હિંસક બને છે અને તે તેવું કેમ બાંધી તેવા ફળને ભાગવે છે. ખાળહત્યા, સ્ત્રીહત્યા, ઋષિહૈત્યા અને ગાર્હત્યા કરવાથી આયુષ્ય ઘટે છે. મનુષ્ય વગેરેની
For Private And Personal Use Only