________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. આયુષ્યની સાપક્રમતા-નિરુપક્રમતા
પ્રભુ ગ્રામાનુગ્રામ વિચરતા અને લાખા કરોડા મનુષ્યાને ભક્ત બનાવતા કૌશાંખી નગરીની પૂર્વ દિશાએ આનંદ ઉદ્યાનમાં પધાર્યા. કેાશાંખી નગરીનેા રાજા શતાનીક અને પ્રધાન સુશુપ્ત હતા. શતાનીક રાજાની રાણી મૃગાદેવી હતી અને સુગુપ્ત પ્રધાનની શ્રી નંદા હતી. શતાનીક પાસે ઘણું સૈન્ય હતુ. અને તે યુદ્ધવિદ્યામાં ઘણા કુશળ હતા. ત્યાંના નગરશેઠનુ નામ ધનવ ન હતું. શતાનીક રાજા વગેરેને પરમેશ્વર મહાવીરદેવના પધારવાની ખબર પડી. તેથી તેએ પરમાત્મા મહાવીરદેવને વંદન કરવા ગયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને વાંઘા પછી રાજા, પ્રધાન વગેરે સર્વ લેાકે પરમેશ્વર મહાવીરદેવની પાસે બેઠા.
આયુષ્યના ઉપઘાતા :
'
પરમેશ્વર મહાવીરદેવને શતાનીક રાજાએ વંદન કરી, આજ્ઞા માગી પૂછ્યું કે, ‘ હે ભગવાન! સેકમ આયુષ્યવાળા મનુષ્યેાના આયુષ્યને ઉપઘાત કયા કયા હેતુથી થાય છે કૃપા કરી ને સમજાવશે,’
તે
'
પ્રભુએ શતાનીક રાજાને કહ્યુ કે, “ હે ભક્ત શતાનીક ! તું ખરાખર ચિત્ત દઈને શ્રત્રણ કર. અત્યંત રાગથી મનુષ્યનુ આયુષ્ય ઘટે છે. રામચંદ્રજી પર લક્ષ્મણના અત્યંત રાગ હતા. એક મનુષ્યે રામચદ્રજી પર લક્ષ્મણના અત્ય'ત રાગ છે તેની પરીક્ષા કરવા વિચાર કર્યાં. એક વખત લક્ષ્મણ એકાન્ત સ્થાનમાં બેઠા હતા ત્યારે તેણે લક્ષ્મણ પાસે આવીને લક્ષ્મણને
For Private And Personal Use Only