________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
અધ્યાત્મ મહાવીર
અભિન્નભાવે અનુભવે છે. તેથી તેઓ ઉપકારી સંબધી જ્ઞાનીઓના આત્માઓને અનંતકાળપયત એકસરખી રીતે આત્મવત્ દેખ્યા કરે છે અને આત્માનમાં મસ્ત રહે છે. જડ દેહુ જડસ્વભાવે વર્ત્યા કરે છે અને આત્મા આત્મસ્વભાવે વર્યાં કરે છે. એ બેમાંથી એકેને સથા નાશ નથી. મૃતક શરીરના પરમાણુએ વીખરાઈ જાય છે અને તે અન્ય જીવેાના શરીરના કામમાં આવે છે. તમેએ હાલ જે શરીર ધારણ કર્યાં છે તેના પરમાણુસ્ક'ધ પૂર્વે અનત જીવાએ દેહાદિ અનેક આકાર ધારણ કરવા માટે વાપર્યાં હતા અને ભવિષ્યમાં તમારા શરીરના જે પરમાણુએ છે તે અનેક જીવેાના શરીરરૂપે કે આહારાદ્વિરૂપે પરિણમશે. તમેમે હાલ જે શરીર ધારણ કર્યાં છે તે અનેક સૂક્ષ્મ જીવેાના ભેાગથી ધારણ કર્યાં છે. શરીરને નાશ થાય છે, પણ શરીરાના અનત પરમાણુએ તેા નિત્ય કાયમ રહે છે. પરમાણુઓના અનેલા સ્કંધાના નાશ થાય છે, પણ પરમાણુઓને નાશ થતા નથી —એમ સત્ય તત્ત્વજ્ઞાન જાણતાં અને અનુભવતાં અજ્ઞાન, શેક કે મેાહ રહેતા નથી અને આમાન દરસના નાશ થતા નથી.
• સમયે સમયે વિશ્વમાં ઉત્પાદ–વ્યય થયા કરે છે. પ્રતિક્ષણ વિશ્વ ખદલાય છે. દ્રવ્યરૂપ આત્મા નિત્ય છે. આત્મામાં જ્ઞાનગુણુ અને આનદગુણ નિત્ય છે. અનાદિ અનંત વિશ્વનું જ્ઞાન કરનાર આત્મા છે. અનેક જન્માના પ્રકાશ કરનાર આત્મા છે. એવા આત્માને વસ્તુતઃ જડ દેહના વિયેાગના શેક કરવા ઘટતા નથી. શરીરને ખંદલ્યા વિના આત્મા કૃત શુભાશુભ કુર્મીના વિપાકને ભાગવી શકતા નથી. શુદ્ધ નિશ્ચયજ્ઞાનદૃષ્ટિથી આત્માને આત્માના આનંદરસના ભાગ છે. આત્માના આનંદરસની આગળ પંચેન્દ્રિયના વિષયભાગના આનંદ તે વસ્તુતઃ ભ્રાંતિરૂપ છે. આત્મા આનદને ભેગ લેવા માટે આત્માને ભૂલી જડ વિષયામાં બ્રાંતિથી ભમે છે, પણ જ્યારે
For Private And Personal Use Only