________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૃત્યુ પછીનું જીવન
૩૦૭
જડ વિષયામાં આનંદ નથી મળતા ત્યારે તે છેવટે થાકી, દુઃખી થઈ ને વિરામ પામે છે. આત્માનઢ પ્રાપ્ત થતાં તે જડ વિષયામાં આનă નથી એમ સત્ય માને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ આત્મામાં અનંત આનંદ છે. અનંત આનંદરૂપ આત્મા છે. એવા અન’ત આનંદમય આત્મા જડ દેહનો ત્યાગ કરતાં ભય કે શાક પામતા નથી. જ્ઞાનીએ પેાતાના સાથી આત્માએ જ્યારે દેહાના ત્યાગ કરે છે ત્યારે હર્ષ કે શેક પામતા નથી. આત્મા પરમાન રૂપ છે, તેા તેણે પેાતાનેા આનંદગુણ ત્યજીને દુઃખરૂપ ભ્રાંતિમાં ન પડવુ' જોઈ એ. આત્મા પેાતાના સ્વરૂપમાં શુદ્ધોપાગે વતા હાય ત્યારે તે દેહ છતાં મુક્ત ભગવાન છે. સ ક બ્યકાર્યો કરવા છતાં તે સ્વતંત્ર, શુદ્ધ, બુદ્ધ, નિબ`ધ છે. અને દેહાતીત થતાં પણ તે શુદ્ધ, બુદ્ધ, મુક્ત, પ્રભુ છે. શરીરના પડદા ટળવાથી આત્માની શુદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
"
આત્મામાં અનાદિકાળથી જ્ઞાન, આનંદ, સત્ છે. તે જ આવરણેાના ખસવાથી વ્યક્ત થાય છે એમ અપેક્ષાએ જાણા. જે આત્મામાં નથી તે ઉત્પન્ન થતું નથી. આત્માના જ્ઞાન અને આનંદને તિભાવ અને આવિર્ભાવ તે કર્માવરણ અને તેના નાશની અપેક્ષાએ અનુક્રમે જાણેા. નિષ્પ્રાણતા એ મરણુપર્યાય છે. તેનાથી નિત્ય આત્મા ન્યારા છે. જીવતાં મેાહમાયાનું મરણ કરીને આત્મભાવે વર્તો અને અનંત આનંદમય અનેા..
૮ તપસ્વીઓ! સર્વ પ્રકારના વિચારા કરનાર મન છે. વિચારથી ખનેલુ શરીર છે. શુભ વિચારનું ફળ શુભ શરીર છે અને અશુભ વિચારનું ફળ અશુભ શરીર છે. મનમાં પ્રગટતા શુભાશુભ વિચારનાં પરિણામ અંધ થતાંની સાથે નવાં શરીરા પ્રગટવાનુ કાર્ય પણ ખંધ થાય છે. સ` શરીરસૃષ્ટિનુ સૂક્ષ્મ કારણ મન છે. સંસારમાં મધ અને મેાક્ષનું કારણ મન છે. સંસારાભિમુખ મન એ સંસારનુ` કારણ છે અને આત્મા
For Private And Personal Use Only