________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્રુત્યુ પછીત જીરૃન
३०५
અજ્ઞાની છે. દ્વેષને સમાથે લેાગ્ય માનવુ' તે અજ્ઞાન અને મેાહ છે. દેહુને આત્મા માનવા તે અજ્ઞાન છે. દેહને માટે આત્માને ઉપયાગી માનવા તે અજ્ઞાન અને મેાહુ છે. દેહુ અને મનથી આત્માને ભિન્ન ધારવા અને આત્મામાં જ સત્ય પ્રેમ ધારણ કર્યેા. આત્માના દેહ બદલાતાં આત્માને ન ભૂલવા તે જ્ઞાન છે. આત્મામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. જડ. પુદ્દગલમાં વર્ણ, ગંધ, સ અને સ્પર્શ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શીમાં જ્યાં સુશ્રી સુખબુદ્ધિ છે ત્યાં સુધી આત્મસુખને અનુભવ કેાઈ ને થતા નથી. વર્ણ, ગંધ, રસ અને સ્પવાળુ શરીર વગેરે જે જડ વિશ્વ છે તેમાં રાગ અને દ્વેષ થાય છે. જડથી ભિન્ન વિશુદ્ધ આત્માને દેખવામાં રાગ-દ્વેષ થતા નથી. જડના આરેાપ જ્યારે આત્મામાં થાય છે ત્યારે તે વખતે મેહ હાય છે. માહથી જડ સાથે સબંધ યુક્ત આત્મા પર રાગદ્વેષ થાય છે, પરતુ જડથી ભિન્ન અને ગમે તેને ગમે તે શરીરમ રહેલા આત્મા સત્તાએ નિમળ છે એમ ચિતવતાં આત્મા પર રાગદ્વેષ થતા નથી.
For Private And Personal Use Only
..
• આત્માથી ભિન્ન જડ મન, વાણી, દેહ, કમ કે પ્રકૃતિના ચાર્ગે જ રાગદ્વેષરૂપ પ્રકૃતિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માઓને દેહેામાં રહ્યા છતાં આત્મભાવે દેખતાં રાગદ્વેષરૂપ પ્રકૃતિ રહેતી નથી. તેથી જ્ઞાનીએ આત્મદૃષ્ટિથી જન્મ, મરણ, જરા, રાગ-દ્વેષ અને કંથી ભિન્ન એવા શુદ્ધ આત્માને દેખે છે. સૂર્યની દૃષ્ટિએ અંધકાર નથી તેમ આત્મદૃષ્ટિએ સ લેાકેાની સાથે રાગ, દ્વેષ નથી કે જન્મ-મૃત્યુ નથી. આત્મદૃષ્ટિએ આત્મપ્રેસીઓને મળતાં અને તેઓના દેહાના વિયેાગ થતાં શેક નથી. આત્મદૃષ્ટિએ સર્વ પ્રકાશ છે, પણ અંધકાર નથી. રાગ-દ્વેષ એ જ અ ંધકાર છે. આત્મદૃષ્ટિ થતાંની સાથે કરાડા મનુષ્યા તથા કરાડા દેવાના સબંધમાં રહેવા છતાં રાગદ્વેષરૂપ મેહાંધકાર રહેતા નથી. આત્મજ્ઞાની મહાત્માએ અન્યાત્માઓને પેાતાના આત્માથી