________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૩૦૧ વિશ્વનું ભાન ન રહે, તેમ અગ્નિશાખનો આત્મા ધ્યાનારૂઢ થયે. તેને બાહ્ય ઇન્દ્રિયનું ભાન જતું રહ્યું. તે આત્મા પગમાં સ્થિર થઈ ગયે. તે આત્મા વગર કશું દેખવા ન લાગ્યો. શરીરમાંના શ્વાસ
ચ્છવાસથી તેમને આત્મા હજુ છે એમ અન્ય તપસ્વીઓ દેખવા લાગ્યા. ત્યાં સર્વ લોકોમાં મૌન છવાઈ રહ્યું. અગ્નિશાખને આભા સર્વ શુભાશુભ પરિણામથી રહિત એક શુદ્ધ પગ પરિણામે પરિણમે. અંતમુહૂર્તમાં અગ્નિવૈશાખના આભામાં કેવળજ્ઞાન પ્રગટ્યું. તેનાં અવશિષ્ટ અઘાતી કર્મ ટળી ગયાં અને અસંખ્યપ્રદેશમય, અનંત તિરૂપ, શુદ્ધાત્મા અને પરમાત્મરૂપ બનેલે તેને આત્મા શરીરમાંથી છૂટ. અસંખ્ય પ્રદેશમય અનંત જ્યોતિને પ્રકાશ પુંજ સિદ્ધસ્થાનમાં ગયો.
પ્રભુએ તપસ્વીઓને અને કુલપતિને કહ્યું કે, “અગ્નિવૈશાખને શુદ્ધાત્મા સર્વજ્ઞ, સિદ્ધ, બુદ્ધ, પરબ્રહ્મ, મહાવીર થયે” તપસ્વીઓ અને કુલપતિ તેથી હર્ષ પામ્યા અને શેક પણ પામ્યા. શેકવિનાશ:
પ્રભુએ દેહ અને નામને શક ન કરે એ ઉપદેશ દેતાં કુલપતિ અને તપસ્વીઓને કહ્યું કે, “હવે તમે શેક ના કરે. અગ્નિવૈશાખ સિદ્ધ થયા છે. જ્યોતિમાં તિરૂપે તેમને આત્મા મળે છે તેથી તમે આનંદ પામે. અશોચ્ચ એવા આત્માને શક ન કરવો જોઈએ અગ્નિવૈશાખના શરીરને શેક કરવો. ઉચિત નથી, કારણ કે શરીર તો નાશવંત અને જડ છે. શરીર કેઈની સાથે ગયું નથી અને જશે નહીં. અગ્નિવૈશાખના આત્માએ અનેક જન્મો ધરીને અનેક શરીરે લીધાં. તેમાંથી કેને શેક કરે અને કોને શક ન કરે તેને વિચાર કરે.
અગ્નિવૈશાખનાં અનેક ભવમાં અનંત નામો પડયાં. એક પણ નામ નિત્ય નથી. સર્વ પડેલાં નામે ક્ષણિક છે. તેથી
For Private And Personal Use Only