________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનું જીવન
૨૯૫ કરીને મુક્તિપદને પામે છે. ઘણું પાપકર્મો કરનારાઓ પણ છેલ્લા જીવનમાં આત્મજ્ઞાન-દર્શન-ચારિત્રને પામી અને સર્વ પાપની સત્તાને નાશ કરીને મુક્તિપદને પામે છે.” જ્ઞાનીની મુક્તિ, અજ્ઞાનીને સંસાર ઃ
આત્મજ્ઞાની એક ધામેચ્છવાસમાં સર્વ શુભાશુભ ઘાતી તથા અઘાતી કર્મોને ક્ષય કરીને પરમાત્મા બને છે. તેથી જ્ઞાની મૃત્યકાળે સર્વ કર્મથી રહિત થઈ મુક્ત થાય એમાં કશું આશ્ચર્ય નથી. જેઓ મારા પર શ્રદ્ધા–પ્રેમ ધારતા નથી અને પાપકર્મ જ કર્યા કરે છે તથા મૃત્યુકાળે પણ કુવાસનાઓથી ભરપૂર મલિન પરિણમી બને છે તે નરકગતિમાં અવતરે છે. જેઓ કામ અને આહાર સંજ્ઞાના અત્યંત તાબેદાર થાય છે. અને વિષયભેગમાં જ આસક્ત રહે છે તથા મૃત્યુકાળે આત્માનું સ્વરૂપ વિચારતા નથી તથા મારું શુદ્ધ સ્વરૂપ જાણતા નથી અને મૃત્યુકાલે પણ વિષયની પ્રાર્થના કર્યા કરે છે તેઓ મરીને પશુપંખી વગેરે તિર્યચનિને પામે છે. મારા ભક્તો મારા ધ્યાનથી મરણવખતે મારું નામ ઉચ્ચારવાથી મુક્તિપદને પામે છે.” ચંદ્રલોક અને સૂર્યલેકઃ
જે લેકે જડવાદને માને છે અને મૃત્યુકાળ પર્યત પણ શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ વિચારતા નથી, તે મરીને પાછા દુનિયામાં અવતરે છે. મરીને પુનઃ વિશ્વમાં અવતરવું તે ચંદ્ર-- લકનો માર્ગ છે. અને દેહનો ત્યાગ કર્યા પછી પુનઃ દુનિયામાં ન અવતરવું તે સૂર્યલોક અર્થાત્ કેવળજ્ઞાનરૂપ સૂર્યની પ્રાપ્તિને ઉપાય છે સર્વ લેકે વસ્તુતઃ કેવળજ્ઞાન રૂપ સૂર્ય પ્રતિ ગમન કરવા ધારે છે, પણ તેઓને મેહ અનેક પ્રકારે રેકે છે.' મેહને નાશ :
બાહ્ય સુખ, વિષયભેગ, કીતિ, પ્રતિષ્ઠા, અષ્ટ સિદ્ધિઓ, નવ નિધિઓ, ધર્મમેહ દર્શનમોહ, ચારિત્રમેહ, નામરૂપમેહ,
For Private And Personal Use Only