________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
અધ્યાત્મ મહાવીર
રાગદ્વેષના વિચારોથી લેપાતા નથી. એક સરોવરમાં ઊ'' કમળ હાય છે અને એવામાં ખસે હાથ પાણી ઉપર આવે છે, તે તે કમળ પણ તરત ઉપર આવે છે, તે પાણીમાં ડૂબી જતું નથી. તેમ મૃત્યુકાળે જ્ઞાની ભક્તાત્મામાં આત્માપયેાગની શક્તિ જાગ્રત થાય છે. તેથી તે સંસારની ઉપર તરી મુક્ત જ રહે છે અને દેહની સાથે રહેલી છેવટની ક`પ્રકૃતિ પણ શુદ્ધાત્માથી જુદી પડે છે. ભક્તજ્ઞાની તપસ્વીને મૃત્યુકાળે ચેાદ્ધાની પેઠે જ્ઞાનાગ્નિ તાજી રહે છે તેથી તેને સંસારમાં અંધાવાનું થતું નથી. દુગ્ધ બીજને વાવવાથી જેમ તે ઊગી નીકળતું નથી, તેમ જ્ઞાનીના આત્મા સંસારમાં રહ્યા છતાં રાગદ્વેષના નાશથી દુગ્ધ ખીજ જેવા વર્તે છે. તેથી દેહપ્રાણના મૃત્યુ બાદ તેના જન્મ થતા નથી. જ્ઞાની કે જીવન્મુક્ત મહાત્મા અવશિષ્ટ કર્માને મૃત્યુકાળે સૂક્ષ્મ રીતે ભાગવી લે છે, તેથી તેને અન્ય જન્મ લેવાની જરૂર પડતી નથી.’ આસક્તિ એ મધ અને નિરાસક્તિ એ અખધ છે :
"
‘લીલે। ચીકણી માટીના પીંડ (ગાળા) હાય છે. તેને ભીંત પર પછાડવામાં આવે છે તે તે ભીંત પર ચેાડાઘણા અશે ચાંટી રહે છે, તેમ આસક્તિવાળા આત્માએ સંસારમાં ચાંટી રહે છે. પરંતુ સૂકે! ગાળા જેમ પછાડવાથી ભીંત પર ચાંટી રહેતા નથી, તેમ જ્ઞાની ભક્ત મહાત્માઓને પણ સંસારના કોઈ પણ પદ્મા પર—પુત્ર, પુત્રી વગેરે સવ પર આસક્તિ હેાતી નથી. તેથી તેઓ દેહપ્રાણના મૃત્યુ પછી વીતરાગી હાઈ જન્મ, જરા અને મરણના ધનમાં આવી શકતા નથી. વાસનારહિતને * જન્મ હેાતા નથી.
મૃત્યુસમયના અધ્યવસાય :
t
મૃત્યુ પૂર્વે બે ઘડી અથવા અંતમુહૂત પહેલાં વાસના હાય છે, પણ જે ખાસ મારે ભક્ત અને જ્ઞાની હાય છે તે એ ઘડીમાં તે આત્માના ઉપયાગથી સર્વ પ્રકારની વાસનાના ક્ષય કરી મુક્ત બને છે. તે દુઃખ સહીને તથા વાસનાને ક્ષય
For Private And Personal Use Only