________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
અધ્યાત્મ મહાવીર
એને સદુપયાગ કરો. મન-વાણી-કાયાની-શક્તિઓને ખીલવા જેમ વિશેષ ધ લાભ થાય અને અન્યાય, હિંસાદ્ઘિ પાપે નિવારતાં અલ્પ હાનિ થાય એવી રીતે શક્તિઓના ઉપયાગ કરી,
• સર્વ વિશ્વમાં સર્વ લેાકોને એકસરખી રીતે ન્યાય અને સુખશાન્તિ મળે એવા સદેશીય રાજાએએ પરસ્પર સબ ધિત થઈને રાજ્યકારાબાર કરવા, એવી મારી આજ્ઞા છે. કોઈ પણ ખંડ કે દેશના લેાકેાને અન્યાય, જુલ્મ, સંકટ, વિનાશમાંથી મુક્ત કરવા સહાય કરવી. અન્યાયી, ઘાતકી, જીમી રાજાએથી પ્રજા ન પીડાય તે માટે નિભિપણે તથા પ્રામાણિકપણે બનતા આત્મભેાગ આપવા. કાઈ પણ દેશની પ્રજાનું સ્વાતંત્ર્ય અને તેની શાન્તિ કાયમ રહે તે માટે સહાયક બનવું. પરોપકારાર્થે, ધર્માથે શરીરના ત્યાગ કરવામાં આનંદોત્સવ માનવા. દેહાધ્યાસી રાજાએ દેશ અને રાજ્ય ધર્મની પડતી કરે છે અને દેહાધ્યાસત્યાગી રાજાએ તથા લેાકેા દેશ, કામ, સંઘ, સમાજ, રાજ્ય અને ધર્માની ઉન્નતિ કરે છે. કાઈ પણ મનુષ્ય પર સત્તાને દાખ દઈને તેની સ્વતંત્ર શક્તિઓને ખીલતી ને ખીલતી વિનષ્ટ ન કરેા. મનુષ્યા જેમ જેમ આ ધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારોથી મુક્ત થાય છે તેમ તેમ આત્માના રાજ્યની સુખ-શાન્તિને પામે છે. ખાદ્ય રાજ્યમાં પણ નિર્માંહપણે પ્રવૃત્તિ કરો. ક્રોધ, માન, માયા અને લેાભને તાબે થતાં સ્વપરનું કલ્યાણ થતું નથી.
"
એક સદ્ગુણી રાન્ન દેશનુ' જેટલુ હિત કરે છે તેટલુ જ એક દુર્ગુČણી રાજા દેશનું અહિત કરે છે. સદ્ગુણી રાજાઆથી દેશમાં સુખ-શાંતિ રહે છે, જ્યારે દુર્ગુણી અને પાપી રાજાએથી પ્રજાની હાનિ, પડતી અને દુર્ગતિ થાય છે. હું રાજાએ ! તમેા પેાતાની જે જે ભૂલા થાય તેને દેખેા, અને તેને દૂર કરવા પ્રયત્ન કરો. ધમી, ભક્ત, ન્યાયી લેાકેાને સ પ્રકારે ઉત્તેજન આપેા. સત્યવાદીએની સલાહ માને. મહાત્મા
For Private And Personal Use Only