________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીનું માહાત્મ્ય અને ધર્મોપદેશ
૨૬૯
સવી રહી જીવી શકશે. ધમ યુદ્ધ પ્રસ`ગે જૈનધમ સામ્રાજ્યના ચિહ્ન તરીકે સૂર્ય-ચંદ્ર-સિ’હાંકિત ધ્વજા ધારવી. પ્રત્યેક જૈનનાં ઘરના દ્વાર આગળ મારી મૂર્તિ અગર સૂર્ય, ચંદ્ર સિહ કિત ધ્વજા મૂકવી. કલિયુગમાં સર્વ પ્રકારની શક્તિ મેળવવી. એ માટે મારું ચિહ્ન સિંહ તરીકે પ્રસિદ્ધ છે. કેાઈના ઘેર મારી થા કરવામાં આવે તે પ્રસગે જૈનધમ સામ્રાજ્યના ધ્વજ સ્થાપવે.
· જૈનસામ્રાજ્યધ્વજના સંકેતમાં સર્વ આર્ય, ક્ષત્રિય, રાજા અને પ્રજાના સમાવેશ થાય છે. તેમાં સૂર્ય અને ચંદ્રને માનનારી સ` પ્રજાના સમાવેશ થાય છે. ધ્વજામાં પંચર ગ કરવામાં આવે છે. તેનુ' તાત્પર્ય એ છે કે વિશ્વમાં પચવણી મનુષ્યજાતને જૈન ધર્મ છે. સવ ખ`ડામાં વસનારી પ`ચવણી મનુષ્યજાતિ અનાદિકાળથી જૈન ધમ પાળનારી છે. પંચવણી પૈકી ગમે તે વણીય જાતિમાંથી જે જે તી કરે, મહાત્માએ થયા છે અને થશે તે સર્વ વસ્તુતઃ જૈનધમી છે અને ગમે તે અપેક્ષાએ જૈન ધનુ' સ્વરૂપ પ્રતિપાદન કરનારા છે. જ્યાં સુધી જૈન ધર્મનું અસ્તિત્વ છે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે. જૈન ધર્મના પ્રતાપે સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે. જૈનધમી – એ પર સૂર્ય અને ચંદ્રથી પ્રેમષ્ટિ છે. જૈનધમસામ્રાજ્યની ધ્વજામાં જે પીતરગ છે તે પૃથ્વીને જ્ઞાપક છે, શ્વેતરંગ છે તે જળનો સાપક છે, રક્તર’ગ છે તે અગ્નિ તત્ત્વના જ્ઞાપક છે, નીલરંગ છે તે વાયુતત્ત્વના જ્ઞાપક છે અને કૃષ્ણર’ગ તે આકાશતત્ત્વનો સાપક છે. ધ્વજામાં જે જે વર્ણી જ્યાં જ્યાં સ્થાપન કરવા ચેાગ્ય છે ત્યાં ત્યાં સ્થાપ્યા છે. પંચવણી' પાંચ પરમેષ્ઠીના પ'ચવણી જૈનધર્મ સામ્રાજ્યની ધ્વજામાં અન્તોવ થાય છે. તે જ રીતે પંચ દનનાં તત્ત્વાના જૈનધર્મ – સામ્રાજ્યની ધ્વજામાં અન્તર્ભાવ થાય છે. તે એમ સૂચવે છે કે સર્વ ધર્મોનાં તત્ત્વાને જૈન તજ્ઞાનમાં સમાવેશ થાય છે. · પૃથ્વી, સાગર, દિરયા, જલ, વાયુ, અગ્નિ આકાશ એ
For Private And Personal Use Only