________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
અધ્યાત્મ મહાવીર
તે મેાહના ગુલામ બનતા નથી તથા કેાઈથી પરાજય પામતા નથી. આત્મમહાવીરના પૂજકે જ જૈના છે અને જે જૈને છે તે જ આત્મપૂજક છે. જૈના પ્રકૃતિની સાથે ખેલે છે, પણ તે પ્રકૃતિના સ્વામી રહે છે, તેના દાસ બનતા નથી. મારી શ્રદ્ધાપ્રીતિથી વિમુખ થયેલી જનતા પેાતાના હાથે પાતે મરે છે અને વારવાર જન્મ લીધા કરે છે. મારા ભક્તો પર કમનુ' સામ્રાજ્ય પ્રતિકૂળ ખની રહેતું નથી. મારા ભક્તો પુરુષાથી હાય છે અને તે ભવિતવ્યતાને વશ થઈ આળસુ બનતા નથી. જે પુરુષ કે શ્રી મારા ભક્ત હોય તે સર્વાંને હું સહાય કરું છું. તમા પુરુષા ને અવલો. મેાજશેાખ અને વિષયભાગના દાસ બની નિવીય ન અનેા. ભક્તોને હું આત્મભાવ રસે મળું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ હે રાજા ! તમે
પ્રકૃતિના જ્ઞાતા અને અને સર્વાં
જાતીય પ્રજાને જૈન ધર્મ પાળવામાં સ્વાત્મભેાગી મને. મારા ઉપદેશ પ્રમાણે વવાથી તમે અનંત જીવનને પામશે.’ જૈનધર્મ સામ્રાજ્યની ધ્વજાનુ' ગૌરવ:
આય રાજાએ ! તમે! સર્વે કાશ્યપ ઋષભદેવ ભગવાનના વંશજો છે. તમારા વશમાં પૂર્વે સૂર્ય અને ચંદ્ર રાજા થયા છે, તેથી તમે સૂર્યવંશી અને ચંદ્રવંશી ગણાઓ છે. જૈનધર્મ રાષ્ટ્રની ધ્વજામાં સૂર્ય અને ચંદ્રને સ્થાપવામાં આવે છે અને હવેથી સૂર્ય અને ચંદ્રની વચમાં મારા લાંછન તરીકે કેસરી સિંહને સ્થાપવામાં આવે છે. મંદિરાની, ગુરુકુલેાની, મઢાની અને ઘરોની ધ્વજાએમાં સૂર્ય, ચંદ્ર અને સિ'હની સ્થાપના થઈ છે અને તેવી સ્થાપના કરવી તે મારી આજ્ઞા છે. સૂના જેવા પ્રતાપી થવું, ચદ્રના જેવા શીતલ થવું તથા સિંહના જેવા પરાક્રમી અને નિર્ભીય થવું.
*
કલિયુગમાં સિંહના જેવા પરાક્રમી અને ગૃહસ્થાવાસમાં પણ જે સંયમપૂર્વક રહેશે તે વિશ્વમાં સિહની પેઠે
For Private And Personal Use Only