________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીનું માહાત્મ્ય અને ધર્મોપદેશ
૨૫૯
ભવ્ય મંદિર બંધાવ્યુ. અને તેમાં ચંદ્રપ્રભુની મૂર્તિની સ્થાપના કરી. તે દેશમાં જ્વાલામાલિનીદેવી સર્વ લોકાની રક્ષા કરતી હતી તેથી તેની પ્રભુના મંદિર પાસે દેરી બનાવી મૂર્તિ સ્થાપી. આજ સુધી તે મદિરના સાત વખત જીર્ણોદ્ધાર થયેા છે અને સાત વખત નવી નવી મૂર્તિઓ કરાવીને તેને સ્થાપી છે. અહી વણું, નાત, જાત કે અવસ્થાના ભેદ નથી. અહી' ભેદભાવને અવકાશ નથી. આ દેશનો રાજા આ તીની સેવા-ભક્તિ-રક્ષા કરે છે. આ તીમાં અનેક આચાર્યાં, ઉપાધ્યાયેા અને સાધુએ આવ્યા અને ભવિષ્યમાં આવશે. ’
.
પ્રભુ એ પ્રમાણે તીનું વર્ણન કરતા હતા તે વખતે મહાશક્તિમયી જ્વાલામાલિનીદેવી પ્રભુની પાસે આવી. તેણીએ પ્રભુને વંદન કર્યુ' તથા પૂજન કર્યુ અને તે કહેવા લાગી કે, હું પ્રભુ મહાવીરદેવ ! હવે હું આપના ચરણકમલની ભ્રમરી અની છું. આ તીના મહિમા હવે આપની સેવાભક્તિથી વધશે.
6
હું પ્રભા ! આપ અહીં પધાર્યા તેથી આપની મૂર્તિનું અહીં સ્થાપન કરવામાં આવશે. શ્રી ચંદ્રપ્રભુએ કહ્યું હતું કે મહાવતારી ચરમતી કર મહાવીર પ્રભુ અહી' પધારશે. તેથી આ ભૂમિનો મહિમા વધશે. તું તેમની પરમ ભક્તાણી અનજે.’ પ્રભુએસ રાજાએ વગેરેના દેખતાં જવાલામાલિનીને પેાતાના તીમાં અને સંઘની સેવા કરવામાં સ્થાપી.
:
પ્રભુએ ‘ જે અહી’ આવી પેાતાનુ સ્મરણ કરશે તેને પરમાત્માનો સાક્ષાત્કાર થશે ’ એવું પેાતાના પૂર્ણ પ્રેમી ભક્તો માટે જાહેર કર્યુ”. પ્રભુએ સ રાન્તએ વગેરેને જણાવ્યું કે, આ ભૂમિમાં જ્યારે જૈન રાજાએ તથા જૈનો નહી' હાય ત્યારે આ ભૂમિમાં પરાક્રમી વીરા, જ્ઞાનીએ કે ભક્તો પ્રગટશે નહીં. આ ભૂમિમાં જૈનધર્મીએ આવીને મારા નામનો
For Private And Personal Use Only