________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માનવજન્મની દુર્લભતા
૫૩
ચિત્ત-બુદ્ધિની શુદ્ધિ કરીને પરબ્રહ્મને પામે છે. કેટલાક જ્ઞાનચેાગથી પરબ્રહ્મસ્વરૂપ થાય છે. તેમ અસંખ્ય પ્રકારના મુક્તિ માટે ચેાગે છે અને તે સર્વ વિશ્વમાં પ્રગટ છે. જેને જે ચેાગથી મુક્ત થવાનુ હોય છે તેને તે યાગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથા કરતાં ગુરુઓથી, મહાત્માઓથી મુક્તિની જલદી પ્રાપ્તિ થાય છે, કારણ કે ગ્રંથા અને તેના વાચન કે શ્રવણુ વિના અનેક મનુષ્યો પેાતાની મેળે હૃદયની શુદ્ધતાને પામે છે અને તેથી સહેજે કેવળજ્ઞાન પામે છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મભાવ પ્રગટાવવાના અનેક યોગેા છે. તેમાંથી જેને જે પસંદ પડે છે તે ગ્રહે છે. અને આગળ જતાં અન્ય યોગનું પણ ગ્રહણ કરે છે. મનની શુદ્ધિ કરવી એ જ એક સ પ્રકારના ચેાગેાનું રહસ્ય છે. જૈનધમ અનાદિકાલીન વિશાળ ધ છે અને તે અનાદિકાળથી સર્વ ચેાગેાને, સર્વ ધર્મને પેાતાના મહાસાગરરૂપ ઉદરમાં ધારણ કરે છે. તેથી જૈનાને સર્વ યેાગેામાં અને સ ધર્મોમાં સમભાવ પ્રાપ્ત થાય છે અને તેથી સર્વ વિશ્વમાં સમભાવની દૃષ્ટિથી દેખાય છે. નાગદત્તને ઉદ્બોધન :
‘હે, નાગદત્ત રાજન્ ! તું શ્રી પાર્શ્વનાથ તીર્થંકરના વંશના રાજા છે. કાશીથી આવીને તારા પૂર્વ વંશજે અહી રાજ્ય સ્થાપન કર્યુ છે. તું જૈનધર્મી રાજા છે અને સ લકાને પ્રભુના માર્ગમાં પ્રવર્તાવવાની તારી પ્રવૃત્તિ છે.
‘હે નાગદત્ત રાજન ! તારી ધર્મભાવના ઉત્તમ છે. તુ આત્મામાં મન રાખે છે અને મારા પર તારા અગાધ પ્રેમ છે. તેથી તું પરાભક્તિથી પરમભક્ત બની વૈદેહભાવને પામ્યા છે. તું તુ દશામાં ઘણીવાર રહે છે અને તેથી તું આત્મમહાવીરના પ્રેમથી મસ્ત અન્યા છે. તું નામરૂપના વ્યવહાર કરે છે, પણ તેમાં માહિત થતા નથી. દેહ છતાં પેાતાને તુ દેહથી
For Private And Personal Use Only