________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? કાપક અધ્યાત્મ મહાવીર કહી પરસ્પર એકબીજાને નમસ્કાર કરે.” (૧–૪૯)
(સ્ત્રીઓના) આત્મા જ્યાં દુઃખ પામે છે, તે ઘરમાં સુખસંપદા પ્રગટતી નથી.”(૧-૫૫)
“સર્વ વર્ણના લોકો સ્વસ્વ વર્ણના ગુણ-કર્માનુસાર વર્તવા છતાં મારા ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે.” (૩-૪૧૧)
“સ્ત્રી અને પુરુષને આત્મા સમાન છે. બંનેમાં કઈ ઊંચા કે નીચ નથી.”
સ્ત્રી વર્ગ અને શૂ દ્ર વર્ગની પણ મુક્તિ થાય છે. પંદર ભેદે કે મુક્તિપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયું છે. ગમે તે વર્ણના લોકે ત્યાગી થઈ શકે છે. (૩-૪૧૧
સર્વેએ ગાયેનું સદાકાળ રક્ષણ કરવું. ગાયના રક્ષણ માટે જેટલા બને તેટલી ઉપાય લેવામાં જરા માત્ર પ્રમાદ. કરે નહીં. ગાયે દેશનું ઉપયેગી ધન છે.” (૧-૬૧)
હે દુર્જયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયને પિતાનું ખાણું ખાતાં મારું નહીં, એવી ક્ષત્રિય ધર્મની નીતિ છે. ગાયનું રક્ષણ કરવું એ જ આર્યધર્મ છે. ગાયનું રક્ષણ કરવા માટે મારો ઈશ્વરાવતાર છે. જે આખી દુનિયાને માલિક પ્રભુ છે તે ભૂખી ગાયને ઘાસ ખાતાં મારીને કાઢી મૂકે એવું કદાપિ બન્યું નથી અને બનનાર નથી. હું વિશ્વના લેકેને-જીને દાન દેવા આવ્યો છું, પણ લેવા આવ્યું નથી. ગરીબનું અને ગાયનું રક્ષણ કરવું અને દુને શિક્ષા કરવી એ જ ધર્મ છે.” (૩-૧૩)
હે કુલપતિ તાપસ! તમે ગાયેના વૃન્દથી શોભે છે. ગાયનાં દૂધ પીને જીવે છે. ગાયનું માંસ ખાનારા અનાર્ય છે, જ્યારે આર્યોનું ભૂષણ ખરેખર ગેસેવાથી છે. માટે ગાયને
For Private And Personal Use Only