________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
પ્રવૃત્તિ પરિહર. જેવું કરશે તેવું પામશે. કોઈ કઢાગ્રહથી ગ્રસિત ન થાઓ. મહાત્માએ અને અરુચિવાળા ન થાઓ.
૪
પણ ાતના ઋષિએ પર
ગુરુની મહત્તા :
ગુરુ અને ગુરુની આજ્ઞાને શોષ પર ધારણ કરે. ગુરુ કર્યા વિનાના તમેા ન રહેા. સગુરાને મુક્તિ મળે છે, પણ નગુરાને મુક્તિ મળતી નથી...એ દૃઢ નિશ્ચય રાખી, ગુરુને ધારણ કરી ગુરુની સેવા કરે. જેઆએ મસ્તક પર ધ ગુરુને ધારણ કર્યો નથી તેએની બુદ્ધિ શુદ્ધ થતી નથી. જે લેાકેા ગુરુની મહત્તા સમજતા નથી, રાજ્ય, ધન અને પઢવી
માં મેટાઈ સમજે છે અને ત્યાગી ગુરુને રાજાઓ તેમ જ શ્રીમંતા કરતાં હીન ગણે છે તેએ સ્થિર પ્રજ્ઞાને તથા જ્ઞાન, દન, ચારિત્રને પામી શકતા નથી.
For Private And Personal Use Only
જ્યાં ગુરુ પર નથી પ્રીતિ, ત્યાં રહી છે. ખરી ભાતિ, જ્યાં ગુરુ પર નથી . પૂજ્યભાવ, ત્યાં નથી ધર્મને દાવ; જ્યાં ગુરુ માટે નથી ાણ, ત્યાં રહ્યું છે મરણ, જ્યાં ગુરુ પર નથી વિશ્વાસ, ત્યાં નથી આભેાન્નતિની આશ; ત્યાં ગુરુ પરષદષ્ટિ, ત્યાં નથી ધર્મોની સૃષ્ટિ. જેએ ગુરુને મારારૂપ દેખે છે અને વર્તે છે તે મને અવશ્ય પામે છે. માટે પ્રભુમાં અને ગુરુમાં આચરણ ન દેખા, પણ તેમની પ્રભુતા દેખા. ગુરુને શીખ પર ધારણ કરી તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તો. સંત, ઋષિ, મહા પર મારા પર જેવે વિશ્વાસ મૂકે છે તે વિશ્વાસ મૂકી અને વિવેકબુદ્ધિને ન ચૂકા. ગુરુના હૃદયમાં અને ઢેખે. તમે મારા ત્યાગીએની સગતિ કરે અને જ્યાંત્યાં નગુરા થઈ ભમતા ન ફ્રી. જ્યારે ત્યારે પણ ગુરુમાં હું તુંને લય કરી ગુરુજીવને જીવ્યા વિના ગુરુનુ હૃદય કાઈ પામ્યું નથી અને કઈ પામશે નહી. અસ્થિર તર્ક અને દ્વેષદષ્ટિને આગળ કરીને
૧૬