________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. મંત્રરહસ્ય અને વિચારબળ
પ્રભુ મહાવીરદેવે નર્મદાનદીના કાંઠે વસનારા ભક્તા લેકોને આશીર્વાદ આપે અને જણાવ્યું કે નર્મદાનદીના કાંઠે વસનારા મારા ભક્ત લોક સાત્વિક ભક્તિ, કર્મ અને જ્ઞાનવાળા થશે અને નર્મદાનદીની પવિત્રતા કાયમ રહેશે. પ્રભુએ નર્મદા નદીના કાંઠે કાંઠે વિહાર કર્યો અને આગળ ચાલ્યા. લાખે નિષાદ, ભિલ લેકોને પિતાના ભક્તો કર્યા. હજારો ઋષિઓને અધ્યાત્મ જ્ઞાન આપ્યું. લાખ લોકોને. સંયમશક્તિઓ આપી. નર્મદાનદી પર એક પવિત્ર સ્થળે. પ્રભુએ મુકામ કર્યો. પ્રભુનું આગમન શ્રવણ કરીને ભાવવંશી અને વિશ્વામિત્ર ઋષિના કુળના હજારે ઋષિઓ પ્રભુનાં દર્શન. કરવા આવ્યા. તેઓએ પ્રભુને વાંધા પૂજ્યા અને પ્રભુની સ્તવના કરી. પછી પ્રભુને મંત્રગના રહસ્ય સંબંધી અનેક પ્રશ્નો પૂછયા. પ્રભુએ અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા. પ્રભુએ પિતાના નામમંત્રનું માહાસ્ય જણાવ્યું અને તેથી ત્યાં “મંત્રગીતપનિષદ” પ્રગટ થઈ. પ્રભુએ પોતાના સ્વરૂપના વાચક કારપ્રણવનું રહસ્ય પ્રદર્શિત કર્યું. તેથી ત્યાં કારનગરની તે જ વખતે ત્રષિઓ વગેરેએ સ્થાપના કરી. બિકાર પિતાની અનંત ગુણપર્યાયશક્તિઓનો વાચક છે. એંકારમંત્ર સહિત પ્રભુનું નામ દેવું અને કાર સહિત પ્રભુના નામની સર્વ કાર્યોના આરંભમાં ઉદ્ઘેષણ કરવી. શ્રી મહાવીર પ્રભુએ ત્યાં આવેલા ઋષિઓને જણાવ્યું કે મંત્રગ સમાન કેઈ શક્તિદાયક યોગ નથી. તેઓએ યોગ શિષ્ય ભક્તોને મંત્રગનાં
For Private And Personal Use Only