________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુના મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ
૨૯
મારીકૂટીને ધર્મ મનાવવો એ નીચ કૃત્ય છે. કેાઈના પર જોરજુલ્મ કરીને ધર્મ બદલાવવા એ ધર્મની અને ઉપદેશકની નિ`ળતતા છે. એવી નિ`ળતા જ્યાં છે ત્યાં દેશ, ધર્મ અને સમાજના ઉદય નથી. વિચાર। ફરવાથી મનુષ્યા ફરે છે. શરીરના નાશ કરી શકાય તથા તેને કેદમાં રાખી શકાય, પણ કાઈના મનના નાશ ન કરી શકાય અને તેને કેદમાં ન રાખી શકાય. મન પર જ્ઞાનથી જય મેળવવા એ જ સત્ય આત્મરાજ્ય અને આત્મસામ્રાજ્ય છે.
:
સજાતીય મનુષ્યાને એકસરખા ગણુ. તેએને આત્મસામ્રાજ્ય મેળવવામાં સહાય કરવી એ તારુ' કતવ્ય છે. આત્મસામ્રાજ્ય પ્રાપ્ત કરનારાઓને જેએ વિઘ્ન કરનારા હાય તેઓને શિક્ષા કર અને તેમને સુધાર એ જ તારું ક બ્ય છે. સર્વ મનુષ્યેામાં આત્માનુ' સૌન્દર્ય દેખ. શેાકથી અલિપ્ત રહેવામાં શારીરિક સ્વાસ્થ્યનું રાજ્ય છે. સર્વ લેાકેા સાથે હળીમળી જા અને સર્વ લેાકેાને તારી સાથે મેળવાળા કર. લેાકેા પરસ્પર એકબીજાથી હળીમળી જાય એવા કવ્યરૂપ રાજ્યને કર. સર્વ પશુએ અને પ`ખીએ સાથે હળીમળી જા અને તેઓની દૃષ્ટિથી તેએનેા સહાયક અન. પશુઓ અને ૫'ખીઓમાં આત્મા છે. તેએ મારા ભક્તો બને છે. નૈસર્ગિક જીવન ગાળ અને સ લેાકેાને નૈસગિક જીવન ગાળતાં શીખવ. સ લેાકેાને પ્રેમથી મળ અને અધમ માગ થી લેાકેાને પાછા હટાવી ધર્માંના મા ં માં વાળ. સ જાતીય મનુષ્યાને ખાવાપીવાનું મળે એવા દાબસ્ત કર. તલવારની ધાર પર ચાલવા સમાન રાજ્યધમ ધારવામાં અપ્રમત્ત અન. એ પ્રમાણે વવું એ જ મારા પ્રકાશિત જૈનધર્મ જાણી તે પ્રમાણે પ્રવ’
એ પ્રમાણે પ્રભુને ઉપદેશ શ્રવણ કરીને રાજાએ પ્રભુનું શરણ સ્વીકાર્યુ અને ઋષિએ વગેરે એ પ્રભુને વન-પૂજન કરી પ્રભુ મહાવીર દેવના ભક્તો બન્યા અને પ્રભુના સદુપદેશરૂપ જૈનધમ ને અને આત્માને અભિન્ન માની પ્રવતવા લાગ્યા.
For Private And Personal Use Only