________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮
અધ્યાત્મ મહાવીર
અનાત્મદૃષ્ટિથી દૂરના દૂર છે.
‘ ભેાજવંશી, રાષ્ટ્રવંશી, વૃષ્ણુિવ'શી રાજાએએ તથા પારસદેશી રાજાએએ મારી આજ્ઞા સ્વીકારી છે અને સ્વસ્તિક મંગલ ચિહ્નને મારી પ્રતિકૃતિ, મૂર્તિ અથવા પ્રતીક માની તેએ મારું સામીપ્ય પામ્યા છે. તેઓએ સારી રીતે મારી પાસેથી ધર્મ જાણ્યા છે. હે પૌલત્ય રાજન્ ! પૂર્વથી જૈનધમી હેાવા છતાં તું મારી ભક્તિથી જૈનધર્મનું સત્ય રહસ્ય હાલ પામ્યા છે તથા સાચા પૂજ્ય અને સામીપ્યભાવને પામ્યા છે. તારી આત્મદૃષ્ટિ ખૂલી છે. તે મારા પ્રેમથી આજ આત્મખળ પ્રાપ્ત કર્યુ છે. હે પોલસ્ત્ય ! તે લાટદેશને દીપાવ્યેા છે. તારી પ્રજામાં ભક્તિ ખીલેા, સેવાધર્મ ખીલેા. તારી પ્રજામાં સર્વ અંગોને અંગી મની સને એકાંગી મનાવ અને મારી સાથે આત્મભાવે રહી એકચરસથી રંગાઈ રહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• હું પૌલસ્ત્ય રાજન્ ! આત્માને પ્રાપ્ત કરવાથી તું ખાદ્ય રાજ્યમાં અપ્રતિબદ્ધ રહીશ. પ્રાતઃકાળમાં વહેલા ઊઠી આત્માની શુભ ભાવનાએ ભાવ અને મારી સાથે એકચભાવથી સંબધિત થા. આત્માના શુદ્ધ ભાવ પામ અને અંતરમાં સર્વ જીવાની સાથે ઐકય અનુભવ. ઋષિ, મુનિ, બ્રાહ્મણેાની સંગત કર. હે પોલસ્ત્ય ! એક ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવા ઘટતા નથી. એકાંતે દીનતાભાવ ન ધાર. પુનઃ પુનઃ માનવભવ મળવા દુ ભ છે. વિષયામાં વિષ દેખ અને વિષાજ્ઞની પેઠે તેને માની તેને ત્યાગ કર. વિષયાના ભાગેાના દાસ ન અન. સર્વ માનવજાતની વ્યાવહારિક અને ધાર્મિક વિચારાચારની સ્વતંત્રતાનું પાલન કરવું તે જ રાજ્ય છે. પ્રજાના હૃદયને પ્રેમથી જીતી લે. શસ્ત્રાથી મનુષ્યને જીતવા કરતાં પ્રેમ, અભાવ, પરેપકાર, સેવા અને ભક્તિથી મનુષ્યાને જીત. દુષ્ટ પાપી મનુષ્યાને સદ્વિચારાથી સુધાર અને તેઓને સદ્નાધ આપનાર મહાત્માઓની સેવા. કર. શસ્ત્રાના ઘાવથી મનુષ્યને મારી માવીને તેને સત્ય માગે ચઢાવી શકાતા નથી. સવિચારાથી મનુષ્ય બદલાય છે.
For Private And Personal Use Only