________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુનો મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની એળખ
૨૨૭
હશે તેટલું તમને સત્ય સમજાશે. તમે જેવા ભાવે મને દેખશે। તેવા હું તમને દેખાઈશ અને તેવા ભાવવાળા તમે થશે. તમારામાં જેવા મારા પ્રતિ ભાવ છે તેવા તમે છે. ભાવના પરિવત નની સાથે તમારામાં પરિવર્તન થશે. જેવી તમારી દૃષ્ટિ તેવી તમને સૃષ્ટિ દેખાશે. મારા નિશ્ચયભાવથી તમે આત્માને પામશે. તમારા હૃદયમાંથી અનેક પ્રકારના સંશયા દૂર કરે. આત્માથી તમે અનંત છે, પણ કાયાથી એકદેશી અંતવાળા છે. તમારા હૃદયથી તમે સદેશી છે, પણ આચારથી એકદેશી છે. આત્માથી વ્યાપક છે, પરંતુ આચારથી વ્યાપ્ય છે. જેટલું તમારા હૃદયમાં આવશે તેને અન તમે ભાગ તમારી કાયાથી આચારમાં મુકાશે. તમે આત્મભાવથી મને મળશેા, પણ કાયાની પ્રવૃત્તિથી તેા એકદેશે મળશે. તમારી જે પ્રમાણમાં દૃષ્ટિ ખીલી છે તે પ્રમાણમાં મારી પ્રભુતાને જાણેા છે અને ભવિષ્યમાં વિશેષ દૃષ્ટિ ખીલતાં વિશેષ પ્રમાણમાં જાણશે. તે કાળે તમેા મારા ઉપદેશના અત્યંત નિશ્ચયી થશે।. તમને આગળ જતાં સજ્ઞ થતાં તે જણાશે. તેના પહેલાંથી ખ્યાલ આવતા નથી. જે જેટલું સમજી શકે તેને તેટલું ઉપયોગી સમજાવવું.
‘તમે। આવરણેાના નાશ કરે, સ્વાત્માવલંબી થાઓ. આત્માની સ્વગ સૃષ્ટિમાં વિચરા. દુષ્ટ વિચારાના નરકમાંથી જીવાને કાઢી શુભ વિચારના સ્વર્કીંમાં લઈ જાઓ. તમે જેવા વિચારામાં અને આચારામાં હા તેવા દેખાઓ, પણ ડાળ કરીને અન્યને ઢગવા વિકારી ન અનેા. પેાતાની જે સ્થિતિ હેાય તેનાથી હલકા દેખાવા તથા અધિક દેખાવા પ્રયત્ન ન કરેા. માન, પૂજા, લક્ષ્મી, સત્તાની લાલચે પેાતાની પ્રાપ્ત ન થાઓ. તમે! તમારી સ્વાધિકારે પ્રાપ્ત ગુણ અનેકની પ્રવૃત્તિથી જેટલા મારા પ્રિય છે તેટલા અનધિકાર પ્રવૃત્તિથી મારા પ્રિય નથી. તમે આત્મદૃષ્ટિથી પાસેના પાસે છે અને
સ્થિતિથી ભ્રષ્ટ
For Private And Personal Use Only