________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુના મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની ઓળખ
૨૫
અને થશે તેમાં સાક્ષી બની વર્તો કરો. પ્રારબ્ધકમ ભેાગવતી વખતે મારામાં ચિત્ત રાખેા અને તે વખતે આકાશની પેઠે આત્માને નિલેપ ભાવેા. આકાશ કરતાં આત્મા અનંતગુણુ નિઃસ'ગ અને નિર્લેપ છે અને તે સ જડ વિશ્વમાં રહ્યો છતાં તેના પર કેાઈની અસર થતી નથી. એવે હું પાતે શરીરમાં છતાં અશરીરી આત્મા છું. હું સર્વ વિશ્વનેા જ્ઞાતા છું, એવા દૃઢ નિશ્ચય કરી વર્તે. સર્વ પ્રકારની દુઃખની ભાવનાએનું ઉત્થાન ખરેખર અજ્ઞાનથી છે. આત્મજ્ઞાન થયા પછી તમે। દુઃખની ભાવનાઓને અડકી શકતા નથી અને તે તમારી પાસે આવી શકતી નથી.’
વિદેશી પ્રજા પ્રત્યે સમભાવ :
‘ પરખંડમાંથી સમુદ્રમા દ્વારા અહીં આવનારી અન્યપ્રજાએ સાથે બંધુભાવથી વર્તો. પરખ'ડવાસીઓને સદાચારના અને સદ્વિચારાને લાભ આપેા. સર્વ ખંડ, દ્વીપ અને દેશામાં રૂપર’ગના ભેદને કલેશ ન રહે એવી શિખામણેાને સર્વ વિશ્વમાં ફૂલાવેા. સર્વ વિશ્વના મનુષ્યા એકબીજાને આત્મવત્ ગણી પ્રવર્તે તે માટે મારે અવતાર છે. જેએમાં જીવતી શક્તિ છે તે જીવતા છે. મરેલાએને મારી બતાવેલી જીવતી શક્તિઓના મત્રો ફૂંકી જાગ્રત કરેા. મરેલાએને મારવામાં તમારી મહત્તા નથી. પેાતાનામાં ઉત્પન્ન થનાર દુર્ગુણ્ણાને મારા અને સ ગુણાને જિવાડા. હૃદયની શુદ્ધ સત્ય દૈવી પ્રેરણાના અવાજ તે જ મારી જીવતીજાગતી વેદશ્રુતિ છે. તેને ઢાખી ન દો અને તેને માન આપીને વર્તો.
· જડ પદાર્થોની ઉપયોગિતા સમજો અને સ્વાધિકારે વિવેકથી તેને ખપ કરા. જડ લક્ષ્મીથી આત્માની અંશમાત્ર પણ ઉન્નતિ નથી, માટે જડ વસ્તુએના લાભથી લેાભી, અહંકારી કે પ્રમાદી ન અનેા. જેનામાં મારા પ્રેમ પ્રગટે છે તે જ વિશ્વમાં જીવતા છે. પ્રેમમાં તર્ક, ભય, શંકા, લજજા નથી. જેએ તમારા
૧૫
For Private And Personal Use Only