________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
6
ગુરુના મહિમા અને જ્ઞાની-અજ્ઞાનીની આળખ
૨૧૯
નથી તે અજ્ઞાની છે. જે મને જાણે છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે તે જ્ઞાની અને ચારિત્રી, સ્વાધિકારથી છે. જે મને જાણે છે તે સર્વ વિશ્વને જાણે છે અને જે મને જાણતા નથી તે સર્વ વિશ્વને જાણુતા નથી. મને પિંડ અને બ્રહ્માણ્ડમાં સત્તાએ એક અનુભવે છે અને વ્યક્તિથી અનેક અનુભવે છે તે જ્ઞાની છે. ભાષા જ્ઞાનથી વા શબ્દજ્ઞાનથી જ્ઞાનીપણું નથી, પણ મને જાણવાથી જ્ઞાનીપણુ` છે. મારા સદુપદેશ પ્રમાણે વર્તવાથી જ્ઞાનીપણું અને ભક્તપણું છે. જ્ઞાનીઓમાં મારા તરતમાગે વ્યક્ત પ્રકાશ છે. જ્ઞાની અને મારામાં અભેદ છે. જ્ઞાનીઓની આજ્ઞામાં સવ થા ધમ છે. મારા ભક્ત જ્ઞાનીએની આશાતના કરે! નહીં. જ્ઞાનીઓના આશયા સમજો અને કઠ્ઠાગ્રહરહિત થઈ વ.. સર્વ પ્રકારની ધમ અને ક્રેનની દૃષ્ટિએમાંથી પ્રત્યેકમાં મારી અશતા છે અને સર્વ ધર્મ અને દર્શનની અસખ્ય દૃષ્ટિએના સમુદાયમાં મારા સ્વરૂપની પૂર્ણતા છે. આત્મામાં અનત પૂર્ણતા છે. આત્મામાં અસંખ્ય, અનંત દૃષ્ટિએ છે. તેઓના પ્રકાશ કર. એકેક મતદૃષ્ટિની માન્યતામાં મૂંઝએ નહીં, પણ એકેક મતદૃષ્ટિમાં સાપેક્ષબુદ્ધિથી વર્તી. અસંખ્ય નયદૃષ્ટિએમાં પરસ્પર સાક્ષેપ બુદ્ધિથી સત્યના નિશ્ચય કરી, અને જે સ્વાધિકારે આચારમાં મૂકવા લાયક હોય તે મૂકે. આત્મમાન જાળવા અને આત્મબળના પશુબળ પર કાબૂ મૂા. સત્ય અને વિશુદ્ધ પ્રેમથી જે સંબધા માંધવા હાય તે બાંધેા. સ્વાર્થ દૃષ્ટિને આગળ કરીને કોઈની સાથે સંબંધ ન આંધેા. સત્ય પ્રેમીના વિશ્વાસઘાત ન કરો. અસત્ય વાર્તાઓમાં નકામું આયુષ્ય ન ગાળા. જેનાથી સ્વપરનુ શ્રેય થાય એવું બેલે અને એવું વર્તો. સત્ય પ્રેમમાં ભય, દ્રોહ, ભેદભાવ, પ્રપંચ, વિશ્વાસઘાત, વિષયકામના વગેરે દાષા હેાતા નથી. મારા વિશુદ્ધ આત્મસ્વરૂપને સંમાં દેખી એકાત્મરસથી રસાઈ જવું તે વિશુદ્ધ પ્રેમ છે. મારા વિશુદ્ધ પ્રેમથી ખેલેા અને વિશુદ્ધ
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only