________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર
છે. પેાતાના પ્રાણ જેવા પેાતાને પ્રિય છે તેમ સર્વ જીવાના. પ્રાણ તેઓને પ્રિય છે.
'
નિČય મનુષ્યાક્રયા કરે છે અને ભયવાળા મનુષ્યે દયા કરી શકતા નથી. અજ્ઞાની દયાનુ સ્વરૂપ સમજી શકતે નથી. હું શત્રુસિંહ ! અન્ય જીવાને પેાતાના આનંદ માટે મારી નાખવા એ ધર્મ નથી. પેાતાના આનદ માટે અન્ય.
જીવાનો આનન્દ્વ લૂટી લેવા તે મહા પાપ છે. જેનામાં ક્રૂરતા છે તે પેાતાના આત્માની અધારિત કરે છે. પેાતાના કરતાં. અશક્ત, નિરાધાર અને નિઃશસ્ત્ર જીવાને મારવામાં તારું પરાક્રમ નથી, પણ તારુ ખાયલાપણું છે. આકાશમાંથી મેધ એકલે શુ' તારા માટે વર્ષે છે? અન્ન શું તારા માટે થાય છે? શસ્ત્રા શું અન્ય લેાકેાને વિના કારણે મારવા માટે છે? જે પ`ખીએ કલ્લેાલ કરે છે તેએને ખાવાથી તારામાં સદ્ગુદ્ધિ ઉત્પન્ન. થવાની છે? અર્થાત્ તારામાં આત્મવત્ સવ જીવા પર પ્રેમ પ્રગટ્યો નથી ત્યાં સુધી તું આ મનુષ્ય તરીકે બન્યા નથી.. અન્ય જીવા પ્રતિ તું જેવા છે તેવા અન્ય જીવાને તું લાગે. છે. હવે જાગ્રત થા અને હિ’સાવૃત્તિને ત્યાગ કર.
• તું ત્યાગી સાધુઓની અને ઋષિએની શિખામણ માનતા નથી તેથી તારું ઘણું અહિત થયું છે. બ્રાહ્મણેાની સત્ય શિખામણેા પ્રમાણે વર્ત્યા વિના તારામાં ક્રૂરતા, હિસાબુદ્ધિ રહી છે. તારા અપરાધા એટલા બધા છે કે તેનેા નિકાલ ન થઈ શકે. તારું' જીવન તે' પાપમય કરી નાખ્યું છે. તે માટે હવે જાગ્રત થા, ધર્મ કર, સર્વ જીવાની સેવા કર, પશુઓની રક્ષા કર, મનુષ્યાની રક્ષા કર, ઋષિઓના બેષ શ્રવણુ કર અને તેની ભક્તિ કર. ગાયાની રક્ષામાં તારા પ્રાણની આહુતિ આપ.. બ્રહ્માણોનું પાષણ કર. ’
એ પ્રમાણે પરમેશ્વર મહાવીરદેવનાં વચને શ્રવણુ કરીને શત્રુસિંહ રાજાના હૃદયમાં પ્રભુભક્તિ અને ધમ જાગ્રત થયાં અને
For Private And Personal Use Only